અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ મોરબીમાં ચોર તસ્કરોને પોલીસનો કોઈ ખૌફ રહ્યો ના હોય તેમ એક બાદ એક બાઈક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે…
View More મોરબી સિવિલના ગેટ પાસેથી બાઇકની ઉઠાંતરીmorbi
નવલખી બંદરે જેટી બનાવી સ્ટોરેજ અને નિકાસ વ્યવસ્થા કરવાની માંગ
ક્ધટેનર અને લોડીંગ સુવિધા સાથે વ્હારફેજ ચાર્જ ઘટાડવાની માગણી મોરબી સીરામીક, પેપરમીલ, સેનેટરી વેર્સ, ધડીયાલ, પોલીપેક, સોલ્ટ, ઓટોમોબાઈલ્સ (રાજકોટ) ટેક્ષટાઈલ/કોટન, વિગેરે ઉદ્યોગોને, ગ્લોબલ માર્કેટ માં…
View More નવલખી બંદરે જેટી બનાવી સ્ટોરેજ અને નિકાસ વ્યવસ્થા કરવાની માંગમોરબીના યુવક સાથે કુર્તી ખરીદીના બહાને ઓનલાઈન છેતરપિંડી
મોરબીના સામાકાંઠે રહેતા યુવકે ઓનલાઇન પ્લેટફોર્મમાથી કુર્તી ઓનલાઇન ખરીદવા સર્ચ કરતા આરોપીએ યુવકને વોટ્સએપ મેસેજ કરી અગ TEXTILE કંપનીના નામે યુવક સાથે કુર્તી ખરીદી…
View More મોરબીના યુવક સાથે કુર્તી ખરીદીના બહાને ઓનલાઈન છેતરપિંડીમોરબીના લીલાપર ગામે ગળાફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત
લીલાપર રોડ પર આવેલ કારખાનામાં રહીને કામ કરતી 25 વર્ષની પરિણીતા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે…
View More મોરબીના લીલાપર ગામે ગળાફાંસો ખાઈ પરિણીતાનો આપઘાતમોરબીમાં ઘરબેઠા રૂપિયા કમાવાની લાલચમાં વૃધ્ધે રૂા.63 લાખ ગુમાવ્યા
ઓનલાઈન સાયબર ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે ઓનલાઈન ફ્રોડ કરતી ટોળકી કોઈને કોઈ બહાને નાગરિકોને નિશાન બનાવતી હોય છે જેમાં આંધ્રપ્રદેશના વતની અને હાલ…
View More મોરબીમાં ઘરબેઠા રૂપિયા કમાવાની લાલચમાં વૃધ્ધે રૂા.63 લાખ ગુમાવ્યામોરબીમાં પશુ ભરેલ બોલેરો ઝડપાતા બે જૂથ વચ્ચે બઘડાટી
મોરબીના ખાટકીવાસ ચોકમાં એક બોલેરો ગાડીમાં પશુ ભરેલ હોવાનો શક હોય જેથી તેની પાછળ ગૌરક્ષક આવી તપાસ કરતા મામલો તંગ બન્યો હતો અને બંને પક્ષો…
View More મોરબીમાં પશુ ભરેલ બોલેરો ઝડપાતા બે જૂથ વચ્ચે બઘડાટીમોરબીમાં વૃધ્ધ ઉપર ટોળાનો હુમલો
લખધીરપુર રોડ ઉપર પડી જતા યુવાનનું મોત મોરબીના માર્કેટિંગ યાર્ડ પાછળ રવાપર રોડ પરના સુભાષનગરમાં રહેતા 58 વર્ષીય વૃધના ઘરે 12 અજાણ્યા ઈસમો સહીત 23…
View More મોરબીમાં વૃધ્ધ ઉપર ટોળાનો હુમલોમોરબીના ખાનપરમાં જમીન પર કબજો કરનાર બે શખ્સો સામે લેન્ડગ્રેબીંગ
ખાનપર ગામની સીમમાં આવેલ ખેતીની જમીનમાં બે ઇસમોએ કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડી એકાદ વર્ષથી કબજો કરી રાખ્યો હતો જે અંગે પોલીસે લેન્ડ…
View More મોરબીના ખાનપરમાં જમીન પર કબજો કરનાર બે શખ્સો સામે લેન્ડગ્રેબીંગમોરબીમાં રૂપિયા 1.93 લાખની ઘરફોડ ચોરી
શહેરની દરબાર શેરીમાં આંબલી ફળીના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં રાખેલ સોનાના દાગીના અને 1.20 લાખની રોકડ રકમ સહીત કુલ રૂૂ 1,93,500 ની મત્તા ચોરી…
View More મોરબીમાં રૂપિયા 1.93 લાખની ઘરફોડ ચોરીમોરબીમાં જુગાર રમતા કોંગ્રેસ મહિલા પ્રમુખ સહિત 8 ઝડપાયા
એલસીબીએ કર્મયોગી સાોસાયટીમાં દરોડો પાડી રૂા. 85900નો મુદ્દામાદ જપ્ત કર્યો મોરબી એલસીબી ટીમે મોરબીના આલાપ રોડ કર્મયોગી સોસાયટી સીલ્વરગુડ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમતા ત્રણ…
View More મોરબીમાં જુગાર રમતા કોંગ્રેસ મહિલા પ્રમુખ સહિત 8 ઝડપાયા