મોરબી જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં બાંધકામ અંગે કરેલા પરિપત્રનો ભારે વિરોધ થયો હતો. આ પરિપત્રને લઈ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના સભ્યોએ રોષ પ્રગટ…
View More મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાંધકામ પરિપત્રનો વિરોધmorbi
મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SP
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અલગ અલગ પોલીસ કર્મીઓની બદલીનો નવો ઘાણવો નિકળ્યો છે જેમાં એએસઆઈ થી લઈ કોન્સ્ટેબલ સુધીના 26 પોલીસ કર્મીની બદલી…
View More મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SPટંકારાના સરાયા નજીક બે બોલેરો અથડાતા યુવાનનુ મોત
ટંકારા તાલુકાના સરાયા અને હીરાપર ગામ વચ્ચે બે બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘૂંટુ ગામના હરિઓમ પાર્ક સોસાયટીના રહેવાસી અનિરુદ્ધભાઈ ડાયાભાઈ ઓડીયા (40)નું…
View More ટંકારાના સરાયા નજીક બે બોલેરો અથડાતા યુવાનનુ મોતમોરબી પંથકમાં યમરાજાનો પડાવ, એક બાળક સહિત ત્રણના મોત
ઢુવા ગામે બાળક, વાંકાનેરના આધેડ અને ધુનડામાં યુવાને જીવ ગુમાવ્યો મોરબી જિલ્લામાં યમરાજનો મુકામ હોય તેમ દરરોજ ત્રણથી ચાર લોકોના અકાળે અવસાન થઈ રહ્યા છે…
View More મોરબી પંથકમાં યમરાજાનો પડાવ, એક બાળક સહિત ત્રણના મોતમોરબીના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચ સહિત બે આરોપી રિમાન્ડ પર
મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ગુનામાં મહિલા સહિત બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે…
View More મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચ સહિત બે આરોપી રિમાન્ડ પરમોરબીમા લાંચ લેતા ઝડપાયેલ તબીબ અને નર્સને પાંચ વર્ષની સજા
મોરબીની સિવિલ હોસ્પીટલમાં વર્ષ 2008 માં મહિલા દર્દીનું ઓપરેશન કરવા માટે તેના પતિ પાસે 6 હજારની લાંચ માંગી હતી જે અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ…
View More મોરબીમા લાંચ લેતા ઝડપાયેલ તબીબ અને નર્સને પાંચ વર્ષની સજામોરબીના ફાટસર ગામે ફાંસો ખાઇ આધેડે કરેલો આપઘાત
ફાટસર ગામે રહેતા 55 વર્ષના આધેડ વર્ષોથી માનસિક બીમારી અને આચકીના રોગથી પીડાતા હતા જે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોરબીના ફાટસર…
View More મોરબીના ફાટસર ગામે ફાંસો ખાઇ આધેડે કરેલો આપઘાતમોરબીમાં જર્જરીત મકાન તોડી પડાયું
દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ તોડી પાડ્યું મોરબી શહેરમાં અનેક જુના મકાનો આવેલ છે જે જોખમી હાલતમાં હોવાથી કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે ઉતારી લેવાની…
View More મોરબીમાં જર્જરીત મકાન તોડી પડાયુંભારતના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતીના મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી
ઉદ્યોગ હિત અને રાષ્ટ્ર નિર્માણમાં આર્થિક મજબૂતી વધે તેમજ યુવાનો આત્મનિર્ભર બને, નાગરિકો સ્વદેશી બને તથા રોજગાર વધે તેવા ઉમદા હેતુથી કાર્ય કરતા ભારતના સૌથી…
View More ભારતના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતીના મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણીમોરબીમાં રૂા.15 હજારની ઓનલાઇન કુર્તીઓ મંગાવી, આવ્યું: એક જૂનું પેન્ટ
ઓનલાઈન ખરીદીની સાથે ઓનલાઈન ચીટીંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે છાશવારે ઓનલાઈન ખરીદીના નામે છેતરપીંડીના બનાવો સામે આવતા હોય છે જેમાં મોરબીના મહેન્દ્રનગર ગામના યુવાને…
View More મોરબીમાં રૂા.15 હજારની ઓનલાઇન કુર્તીઓ મંગાવી, આવ્યું: એક જૂનું પેન્ટ