મોરબીમાં કર્મચારીનું બોગસ ખાતું ખોલી કરોડોની હેરાફેરી

ઇન્કમટેકસની નોટિસ આવતા કૌભાંડ ખુલ્યુ, 1.93 કરોડની લેવડ દેવડ થયાનો ઘટસ્ફોટ મોરબીની પેઢીમાં કામ કરતા ઇસમેં નોકરી છોડી દીધી હતી અને ઓફિસમાં રાખેલ ડોક્યુમેન્ટનો ઉપયોગ…

View More મોરબીમાં કર્મચારીનું બોગસ ખાતું ખોલી કરોડોની હેરાફેરી

મોરબી શહેરી વિકાસ સત્તા મંડળની રચના

મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેરના સુનિયોજીત વિકાસ માટે મોરબી મહાનગરપાલિકામાં ભળેલા તથા નજીકના ગામોનો સમાવેશ કરીને મોરબી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરવી અત્યંત…

View More મોરબી શહેરી વિકાસ સત્તા મંડળની રચના

જામનગરમાં બાકી વેરા પર 100 ટકા વ્યાજ માફીની યોજનાનો પુન: પ્રારંભ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કરદાતાઓને રાહત આપવાના હેતુથી મિલકત વેરા, વોટર ચાર્જીસ અને વ્યવસાય વેરાની બાકી રકમ પર 100 ટકા વ્યાજ માફી યોજનાની ફરી એકવાર…

View More જામનગરમાં બાકી વેરા પર 100 ટકા વ્યાજ માફીની યોજનાનો પુન: પ્રારંભ

મોરબીના વિસીપરામાં દારૂડિયાએ ઝઘડો કરતા 10 શખ્સોનો તેના પરિવાર પર હુમલો

મોરબીના વિસીપરામાં રાત્રીના એક ઇસમેં દારૂૂના નશામાં બોલાચાલી કર્યા બાદ 10 જેટલા ઈસમો હથિયાર લઈને ધસી ગયા હતા પરિવારના સભ્યો પર હુમલો કરી દેતા એક…

View More મોરબીના વિસીપરામાં દારૂડિયાએ ઝઘડો કરતા 10 શખ્સોનો તેના પરિવાર પર હુમલો

મોરબીમાં બે રિક્ષા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા બે વર્ષના બાળકનું મોત

મોરબીના સામાંકાંઠે આવેલી કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે બે રીક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એટલો ગંભીર હતો કે, રીક્ષામાં બેઠેલા એક…

View More મોરબીમાં બે રિક્ષા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા બે વર્ષના બાળકનું મોત

મોરબીમાં જૂથ અથડામણમાં 7ને ઈજા, માતાજીના મઢમાં તોડફોડ

હનુમાનજીના મંદિરે ઝાડને પાણી પીવડાવતા યુવકને નશેડીએ ‘હાલ કુસ્તી કરવી છે’ તેવું કહેતા થયેલી બોલાચાલી બાદ બોલી બઘડાટી મોરબીમાં આવેલા વીસીપરામાં હનુમાનજીના મંદિરે ઝાડને પાણી…

View More મોરબીમાં જૂથ અથડામણમાં 7ને ઈજા, માતાજીના મઢમાં તોડફોડ

મોરબીમાં ભુગર્ભના ખાડામાં બાઇકચાલક યુવક ખાબક્યો

મનપાની બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ રેલ્વે સ્ટેશન રોડ પર ભૂગર્ભ કામગીરી માટે રોડ પર ખાડા ખોદવામાં આવ્યા છે જે ખુલ્લા ખાડામાં બાઈક સહીત યુવાન ખાબક્યો…

View More મોરબીમાં ભુગર્ભના ખાડામાં બાઇકચાલક યુવક ખાબક્યો

મોરબીમાં બે રિક્ષા અથડાતા પિતાનો હાથ કપાઇને ધડથી અલગ, પુત્રની હાલત ગંભીર

મોરબીના સામાંકાંઠે આવેલી કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે બે રીક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એટલો ગંભીર હતો કે, રીક્ષામાં બેઠેલા એક…

View More મોરબીમાં બે રિક્ષા અથડાતા પિતાનો હાથ કપાઇને ધડથી અલગ, પુત્રની હાલત ગંભીર

મોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રી

મોરબીથી ત્રણેક કિ.મી. દૂર અમરેલી ગામમાં જેલ માટે 32 એકર જમીનની ફાળવણી જિલ્લા કલેક્ટર દ્વારા કરાઇ 1954માં 84 કેદી સમાવવાની ક્ષમતાથી શરૂૂ કરાયેલી સબ જેલની…

View More મોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રી

મોરબીના હરિપર કેરાળામાં બે લોકો ઉપર હુમલો કરી ટોળકીએ લૂંટ ચલાવી

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે દિનદહાડે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ હરીભાઈ ચા વાળાની દુકાન પાસે…

View More મોરબીના હરિપર કેરાળામાં બે લોકો ઉપર હુમલો કરી ટોળકીએ લૂંટ ચલાવી