રશિયા તરફથી લડી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેન સેનાની સમક્ષ આત્મ સમર્પણ કર્યુ છે. માજોતી સાહિલ ગુજરાતના મોરબીનો રહેવાસી…
View More રશિયા તરફથી યુદ્ધ લડતા મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે કર્યું આત્મસમર્પણ , જેલથી બચવા માટે સેનામાં જોડાયોmorbi
મોરબીના વેપારીનું ચોટીલાથી અપહરણ, જસદણમાં ભાગી છૂટ્યો
રૂા.50 લાખની ખંડણી માંગી ચોટીલામાં ગોંધી રાખ્યો, જસદણ આંગડિયુ આવ્યાનું જણાવી કાર ધીમી પાડતા ઠેકડો મારી નાઠો જસદણ અને ચોટીલા પોલીસ બધુ જાણે છે પણ…
View More મોરબીના વેપારીનું ચોટીલાથી અપહરણ, જસદણમાં ભાગી છૂટ્યોમોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનશે OBC, બીજી ટર્મ મહિલા માટે અનામત
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નવી મહાનગરપાલિકાના મેયર પદ માટે રોટેશન જાહેર કરાયું છે. આ રોટેશન મુજબ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર ઓબીસી સમાજના અને બીજી…
View More મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનશે OBC, બીજી ટર્મ મહિલા માટે અનામતમોરબીમાં નફાની લાલચ આપી વેપારી સાથે રૂા.1.72 કરોડની છ શખ્સોની છેતરપિંડી
ફોરેન સહિતની કંપનીમાં માલ વેચાવી આપવાની લાલચ આપી ઠગાઇ કરી હોવાની ફરિયાદ મોરબી જીલ્લામાં વેપારીઓ સાથે અનેક રીતે ફ્રોડ થતા હોય છે ત્યારે મોરબી શહેરમાં…
View More મોરબીમાં નફાની લાલચ આપી વેપારી સાથે રૂા.1.72 કરોડની છ શખ્સોની છેતરપિંડીમોરબીમાં પેટકોકનો વપરાશ કરતી નવ ફેકટરી સીલ, સવા કરોડનો દંડ ફટકારાયો
મોરબીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી આવેલી છે અને મોરબી જીલ્લામાં મોટી સંખ્યામાં ઉદ્યોગ આવેલા હોવાથી પ્રદુષણ સંબંધિત કામગીરી સમયાન્તરે કરવામાં આવતી હોય છે જેમાં…
View More મોરબીમાં પેટકોકનો વપરાશ કરતી નવ ફેકટરી સીલ, સવા કરોડનો દંડ ફટકારાયોમોરબીમાં ઝારખંડના 13 જેટલા શ્રમિકોનો અટકેલો પગાર અપાવી વતન રવાના કરાયા
મોરબીની એક સિરામિક ફેકટરીમાં ઝારખંડના 13 જેટલા શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી પોસ્ટ ઝારખંડ સીએમ દ્વારા સોશ્યલ મીડિયા પર કરવામાં આવી હતી જે પોસ્ટને…
View More મોરબીમાં ઝારખંડના 13 જેટલા શ્રમિકોનો અટકેલો પગાર અપાવી વતન રવાના કરાયામોરબીમાં ટ્રેક્ટરના શો-રૂમમાં આતંક મચાવનાર વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ
બે દિવસ પૂર્વે રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ ટ્રેક્ટરના શોરૂૂમમાં કાર લઈને ઘુસી ગયેલા મોરબીના વ્યાજખોરે આતંક માચાવ્યાની ઘટનામાં આ વ્યાજખોરે આગાઉ 15 ટકા વ્યાજે…
View More મોરબીમાં ટ્રેક્ટરના શો-રૂમમાં આતંક મચાવનાર વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈમોરબી વન વિભાગના શ્રમયોગીએ કાયમી કરવા અને કાયમીના લાભ મેળવવા દાખલ કરેલો કેસ રદ
મોરબી વન વિભાગમાં રોજમદાર ઉપર કામગીરી કરતા શ્રમયોગીએ કાયમી કરવા અને કાયમીના લાભ મેળવવા દાખલ કરેલો કેસ રાજકોટ ઔદ્યોગિક અદાલતે ફગાવી દીધો છે. આ કેસની…
View More મોરબી વન વિભાગના શ્રમયોગીએ કાયમી કરવા અને કાયમીના લાભ મેળવવા દાખલ કરેલો કેસ રદમોરબીમાં આવતીકાલથી કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાનનો પ્રારંભ
લોકોની વચ્ચે જઇ વોટમાં થયેલી ગેરરીતિ અંગે માહિતી આપશે મોરબી જીલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.3થી 10 ઓક્ટોબર દરમિયાન કોંગ્રેસ દ્વારા નવોટ ચોર ગદી છોડથ સહી…
View More મોરબીમાં આવતીકાલથી કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાનનો પ્રારંભમોરબીમાં નજીવા પડેલા વરસાદથી રસ્તા પર ઠેર-ઠેર મસ મોટા ગાબડાઓ
મોરબીની પ્રજા ને તકલીફો મુશ્કેલી સમસ્યાઓ તો જાણે નસીબમાં લખાવીને આવી છે તૂટેલા રોડ રસ્તા જાહેર માર્ગ પર તલાવડા ઉભરાતી ગટરો ગંદકી આ પ્રજાને પ્રાથમિક…
View More મોરબીમાં નજીવા પડેલા વરસાદથી રસ્તા પર ઠેર-ઠેર મસ મોટા ગાબડાઓ