મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાનું વોટ્સએપ હેક કરી મહિલાના ઇન્ડુસન બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂૂ.5,50,000 ખાતામાં ટ્રાન્સફર કરી રૂૂપિયા પડાવી મહિલા સાથે ઠગાઈ કરી હોવાની…
View More મોરબીમાં મહિલાનું વોટ્સએપ હેક કરી રૂા.5.50 લાખની છેતરપિંડીmorbi
મોરબીમાં દિવાલ ધરાશાયી થતા અનેક ઈજાગ્રસ્ત, મોકડ્રિલ જાહેર
મોરબીમાં આજે યુધ્ધ અંગેની મોકડ્રિલ જાહેર સ્થળોએ યોજવામાં આવી રહી છે. જેમાં આજે નવા બસ સ્ટેન્ડ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનની વાયુસેનાએ એરસ્ટ્રાઈક…
View More મોરબીમાં દિવાલ ધરાશાયી થતા અનેક ઈજાગ્રસ્ત, મોકડ્રિલ જાહેરમોરબીમાં વ્યાજખોરોનો આતંક, રૂપિયા 1.35 કરોડની ઉઘરાણી માટે અપહરણ કરી ધમકી
મોરબીમાં એક વેપારીની મજબુરીનો લાભ ઉઠાવી બે વ્યાજખોરોએ રૂૂપિયા 8 લાખ વ્યાજ આપી બાદ વેપારીનુ અપહરણ કરી વેપારીની જમીન પડાવી લેવા બળજબરીથી ખોટા દસ્તાવેજ બનાવી…
View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, રૂપિયા 1.35 કરોડની ઉઘરાણી માટે અપહરણ કરી ધમકીભર ઉનાળે ચોમાસુ જામ્યુ, 119 તાલુકામાં 0॥થી 4 ઈંચ વરસાદ
સતત ત્રીજા દિવસે 191 તાલુકામાં માવઠાની હાજરી, અનેક સ્થળે તોફાની પવન પણ ફૂંકાયો, ખેડુતોને મોટો ફટકો ગુજરાત ઉપર સર્જાયેલ સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે ભર ઉનાળે ચોમાસુ…
View More ભર ઉનાળે ચોમાસુ જામ્યુ, 119 તાલુકામાં 0॥થી 4 ઈંચ વરસાદમોરબી પોલીસે ત્રણ બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને ઝડપ્યો
મોરબી શહેરમા સીટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ત્રણ બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે નેત્રમ સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી…
View More મોરબી પોલીસે ત્રણ બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને ઝડપ્યોમોરબીમાં આજે મોકડ્રિલ અંતર્ગત લાઇટો બંધ કરી અંધારપટ્ટ કરાશે
યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કાલે તા.7ના રોજ અનેક જિલ્લાઓમાં મોકડ્રિલ યોજવામાં આવનાર છે. આ મોકડ્રિલ મોરબીમાં પણ સાંજે 4 વાગ્યે યોજાનાર હોવાનું જિલ્લા…
View More મોરબીમાં આજે મોકડ્રિલ અંતર્ગત લાઇટો બંધ કરી અંધારપટ્ટ કરાશેમોરબીના ભડિયાદમાં નસેડીનો મોટાભાઇ ઉપર પાવડા વડે હુમલો
પડધરીના ડુંગરખા અને કાલાવડમાં બે યુવકને માર પડયો મોરબીના ભડીયાદ ગામે રહેતા પ્રૌઢે 1પ દિવસથી ઘરે નહી આવેલા નસેડી ભાઇને ઠપકો આપતા નસેડી મોટાભાઇએ હુમલો…
View More મોરબીના ભડિયાદમાં નસેડીનો મોટાભાઇ ઉપર પાવડા વડે હુમલોમોરબી સરકીટ હાઉસ પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
મોરબીના સર્કિટ હાઉસ પાસે સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી સ્પાના બે માલિકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી…
View More મોરબી સરકીટ હાઉસ પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયુંમોરબીના વવાણિયા ગામે પરિણીતાનો આપઘાત
વવાણીયા ગામે રહેતી 32 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવની માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે. માળિયાના વવાણીયા ગામના…
View More મોરબીના વવાણિયા ગામે પરિણીતાનો આપઘાતમોરબીમાંથી 21 પશુઓને ક્રૂરતા પૂર્વક ભરીને જતી બોલેરો ઝડપાઇ
પીપળીયા ચાર રસ્તા પાસેથી ગૌરક્ષકોએ બે બોલેરોમાં ક્રુરતા પૂર્વક લઈ જવાતા 21 પશુઓને બચાવી તેને પાંજરાપોળમાં મોકલી બે શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.…
View More મોરબીમાંથી 21 પશુઓને ક્રૂરતા પૂર્વક ભરીને જતી બોલેરો ઝડપાઇ