મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી પશુ ભરેલ બોલેરો મળી આવતા મોરબી તાલુકા પોલીસે પશુ ક્રુરતા અંગે સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ…
View More મોરબી પીપળિયા ચાર રસ્તા પાસેથી પશુઓ ભરેલી બોલેરો ઝડપાઇmorbi
મોરબી મનપા દ્વારા 1266 બાકીદારોને અપાઇ નોટિસ
મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પર 10 ટકા રીબેટ આપવામાં આવે છે તેમજ ટેક્ષ શાખા દ્વારા તા. 01 એપ્રિલથી 25 એપ્રિલના સમયગાળા દરમિયાન રૂૂ 10,000…
View More મોરબી મનપા દ્વારા 1266 બાકીદારોને અપાઇ નોટિસમોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
મોરબીના લખધીરપુર રોડ પર માટીના ઠગલા પાસેએક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી…
View More મોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યોમોરબીના ખાખરાળા ગામે GPSCની તૈયારી કરતા રબારી યુવાનની હત્યા
રાત્રે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મોરબી જિલ્લાના ખાખરાળા ગામે ગત રાત્રે એક યુવાન વિદ્યાર્થીની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા…
View More મોરબીના ખાખરાળા ગામે GPSCની તૈયારી કરતા રબારી યુવાનની હત્યાઅપહરણ-દુષ્કર્મ કેસમાં વિધર્મી શખ્સે હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી
મોરબી ખાતે રહેતા યુવાને સગીર વયની બહેન ગુમ થયા અંગેની તાલુકા પોલીસ ફરીયાદ આપી હતી. પોલીસની પ્રાથમીક તપાસ કરતા મોરબીનો રમજાન બ્લોચ નામનો શખ્સ…
View More અપહરણ-દુષ્કર્મ કેસમાં વિધર્મી શખ્સે હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચીમોરબી લખધીર રોડ પરથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો
લખધીરપુર રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે જેથી મોરબી તાલુકા પોલીસે મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે અને…
View More મોરબી લખધીર રોડ પરથી પુરુષનો મૃતદેહ મળી આવ્યોમોરબીમાં વસવાટ કરતા 10 ગેરકાયદેસર બાંગ્લાદેશી ડીટેઇન
પોલીસની તપાસમાં મકનસર ગામેથી મળી આવ્યા કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ દેશમાં રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કવાયત ચાલી રહી છે જેથી પોલીસ ટીમો…
View More મોરબીમાં વસવાટ કરતા 10 ગેરકાયદેસર બાંગ્લાદેશી ડીટેઇનમોરબી હાઈવે પર ટ્રક સાથે બાઈક અથડાતા 7 વર્ષની બાળકીનું મોત
પતિ-પત્નીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા, ટ્રકચાલક ફરાર મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક ઓવરબ્રિજ ઉતરતા માળિયા તરફ ચંગાલશા પીરની દરગાહ સામે નાલા પહેલા નેશનલ હાઇવે રોડ…
View More મોરબી હાઈવે પર ટ્રક સાથે બાઈક અથડાતા 7 વર્ષની બાળકીનું મોતમોરબીમાં વધુ એક અસામાજિક ઈસમનું ગેરકાયદે મકાન તોડી પડાયું
ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી…
View More મોરબીમાં વધુ એક અસામાજિક ઈસમનું ગેરકાયદે મકાન તોડી પડાયુંમોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી એક યુવકે પોલીસને ધંધે લગાડી
મોરબીમાં રાત્રીના સમયે ગાડી રોકીને જાહેર માર્ગને બાનમાં લઇને પાકિસ્તાન ઝિંદાબાદના નારા એક યુવક દ્વારા લગાડવામાં આવતા હતા. જે વિડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ…
View More મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી એક યુવકે પોલીસને ધંધે લગાડી