મોરબીમાં વેપારીને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી ગૂગલ પેથી 30 હજાર પડાવ્યા

મોરબીના રવાપર- ધૂનડા રોડ પર રહેતા વેપારીને જૂના ધંધાના પૈસાની લેતી- દેતીના મામલે ડીવાયએસપીની ખોટી ઓળખ ફોન પર આપી 3 શખ્સોએ ડરાવી- ધમકાવી રૂૂા. 30…

View More મોરબીમાં વેપારીને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી ગૂગલ પેથી 30 હજાર પડાવ્યા

મોરબીના હરબટિયાળી ગામે પાણીની લાઇન મુદ્દે બે પક્ષ વચ્ચે થઇ મારામારી

હરબટીયાળી ગામની સીમમાં વાડીએ પાણીની પાઈપલાઈન બાબતે ખોદકામ કરતા હોય જે સારું નહિ લાગતા માથાકૂટ થવા પામી હતી અને બાદમાં બે પક્ષ સામસામે બાખડી પડ્યા…

View More મોરબીના હરબટિયાળી ગામે પાણીની લાઇન મુદ્દે બે પક્ષ વચ્ચે થઇ મારામારી

મોરબી પંથકમાં જુદા-જુદા ચાર બનાવમાં યુવતી, યુવક સહિત પાંચ વ્યક્તિનાં મોત

મોરબીની હવેલી શેરીમાં રહેતા 45 વર્ષના આધેડ મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબીના…

View More મોરબી પંથકમાં જુદા-જુદા ચાર બનાવમાં યુવતી, યુવક સહિત પાંચ વ્યક્તિનાં મોત

મોરબી ઘુંટુ રોડ પર ક્ધટેનર અડફેટે સાઈકલચાલક વૃધ્ધનું કરૂણ મોત

મકનસર નજીક બોલેરોચાલકે રીવર્સમાં લેતી વખતે મહિલાને ઠોકર મારતા મોત જૂના ઘુંટુ રોડ પર વૃદ્ધ સાયકલ લઈને જતા હતા ત્યારે ક્ધટેનર ચાલકે પુરઝડપે ચલાવી સાયકલને…

View More મોરબી ઘુંટુ રોડ પર ક્ધટેનર અડફેટે સાઈકલચાલક વૃધ્ધનું કરૂણ મોત

મોરબીમાં ગરમ દૂધ માથે પડતાં દાઝી ગયેલા છ માસના માસૂમનું મોત

ચોટીલાના ગારીડા ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતાં સારવારમાં ખસેડાઈ મોરબીમાં કારખાનામાં કામ કરતાં શ્રમિક પરિવારનો છ માસનો માસુમ બાળક રમતો હતો ત્યારે અકસ્માતે ગરમ દૂધ…

View More મોરબીમાં ગરમ દૂધ માથે પડતાં દાઝી ગયેલા છ માસના માસૂમનું મોત

મોરબીના રંગપર બેલા ગામે અગ્નિ સ્નાન કરી લેનાર યુવતીએ દમ તોડયો

મોરબીના રંગપર બેલા ગામે રહેતી પરપ્રાંતિય યુવતીએ નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા લાગી આવતા શરીરે પેટ્રોલ છાટી અગ્નિસ્નાન કરી લીધુ હતુ. ગંભીર…

View More મોરબીના રંગપર બેલા ગામે અગ્નિ સ્નાન કરી લેનાર યુવતીએ દમ તોડયો

મોરબીમાં છાપરા પરથી પટકાતા બે યુવાનોના મોત

મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પરથી કામ કરતી વખતે નીચે પટકાતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. કિશોરભાઇ કાંતિભાઇ અદગામા (ઉ.વ.40)…

View More મોરબીમાં છાપરા પરથી પટકાતા બે યુવાનોના મોત

મોરબીમાં અરજીના નિકાલ માટે 2.35 લાખની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો, પીએસઆઇની પુછપરછ

અરજીમાં ગુનો ન નોંધવા માટે 2.35 લાખની લાંચ લેવા જતા એસીબીએ ઝડપી લીધો   મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી નહેરુ ગેટ ચોકીમાં ફરજ…

View More મોરબીમાં અરજીના નિકાલ માટે 2.35 લાખની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો, પીએસઆઇની પુછપરછ

મોરબીના શકત સનાળા ગામે ડૂબી જવાથી બાળકનું મૃત્યુ

મોરબીના શકત શનાળા ગામે તળાવમાં ન્હાવા ગયેલ આઠ વર્ષનું બાળક ડૂબી જતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના શકત…

View More મોરબીના શકત સનાળા ગામે ડૂબી જવાથી બાળકનું મૃત્યુ

મોરબી નજીક હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈ

ગેરકાયદેસર હથિયાર બનાવવાના સાધનો સાથે માળિયાના શખ્સની ધરપકડ, ચરાડવાના શખ્સનું નામ ખુલ્યું મોરબીના માળીયામાં પોલીસે ચીખલી ગામે દરોડો પાડી ગેરકાયદેસર હથિયાર બનાવવાની મીની ફેકટરી ઝડપી…

View More મોરબી નજીક હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈ