ઓફિસે બોલાવી ધમકી આપી હોવાની રાવમોરબીમાં વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસે અનેક પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળ નીવડી છે ત્યારે મોરબીમાં યુવકે એક શખ્સ પાસેથી વ્યાજે રૂૂપિયા…
View More મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યાની પાંચ શખ્સ સામે ફરિયાદmorbi news
મોરબીમાં ફ્લિપકાર્ટ કંપનીની લોજિસ્ટિક કંપનીનાં ડિલિવરી બોયની 1.23 લાખની ઠગાઇ
મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે ફલીપકાર્ટ પ્રા.લી. વેરહાઉમાથી લોજીસ્ટીક કંપની ઈન્ટાર્ક પ્રા.લી. કંપનીના ડિલેવરી બોયે અન્ય ગ્રાહકોના નામથી સોની પ્લેસ્ટેશન ગેમીગ આઇટમ તથા…
View More મોરબીમાં ફ્લિપકાર્ટ કંપનીની લોજિસ્ટિક કંપનીનાં ડિલિવરી બોયની 1.23 લાખની ઠગાઇમોરબીમાં અજાણ્યા નંબરમાંથી આવેલો મેસેજ વેપારીને રૂા.98 લાખમાં પડયો, છેતરપિંડી
મોરબીમા વેપારી સાથે આરોપીએ વોટ્સએપમા મેસેજ કરી વતા કરી પોતે જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેક્ટર શરત ચાંડક તરીકેની ઓળખ આપતાં વેપારીએ ચાંડક સાથે નાણાકીય વ્યવહાર કરતા…
View More મોરબીમાં અજાણ્યા નંબરમાંથી આવેલો મેસેજ વેપારીને રૂા.98 લાખમાં પડયો, છેતરપિંડીમોરબીની નીચી માંડલમાં શ્રમિક યુવાન કેનાલ કાંઠે ભડભડ સળગ્યો
મોરબીના નીચી માંડલ ગામે ધોળા દિવસે કેનાલ કાઠે શ્રમિક યુવાન ભડભડ સળ્ગયો હતો. નગ્ન હાલતમાં કણસતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શ્રમિક યુવાન જાતે…
View More મોરબીની નીચી માંડલમાં શ્રમિક યુવાન કેનાલ કાંઠે ભડભડ સળગ્યોમોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરાર
મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 50 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે…
View More મોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરારમોરબીમાં ઓફિસમાંથી સાત લાખ રોકડની ચોરી
મોરબીમાં ચોરી લુંટ જેવી ઘટનાઓ અવર નવર બનતી જોવા મળી રહી છે મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ…
View More મોરબીમાં ઓફિસમાંથી સાત લાખ રોકડની ચોરીમોરબીમાં રોડ-રસ્તાના અધૂરા કામના વિરોધમાં લોકોનો પાંચ કલાક ચક્કાજામ
15 દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી આપતા વાહન વ્યવહાર શરૂ કરાયો મોરબીના પંચાસર રોડ ઉપર પાંચ કલાક બાદ અંતે ચક્કાજામ દૂર થયો હતો રોડ એજન્સીએ…
View More મોરબીમાં રોડ-રસ્તાના અધૂરા કામના વિરોધમાં લોકોનો પાંચ કલાક ચક્કાજામમોરબીમાં અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવરે ખર્ચ માગતા રિક્ષાચાલકે રાજકોટ આવી વખ ઘોળ્યું
મોરબીમાં નવલખી રોડ ઉપર રહેતા યુવકની રીક્ષા અને ટ્રક વચ્ચે ટીંબડી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરે રૂૂ.25000 ખર્ચ પેટે માંગતા રિક્ષા…
View More મોરબીમાં અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવરે ખર્ચ માગતા રિક્ષાચાલકે રાજકોટ આવી વખ ઘોળ્યુંમોરબીમાં માળિયા તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
મોરબીમાં ગઈકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ…
View More મોરબીમાં માળિયા તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભમોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત
લજાઇથી વિરપર રોડ પર યુવાનની કારનું ટાયર ફાટયુ હતું. આ કારનું ટાયર બદલતો હતો ત્યારે અચાનક બીજી કારના ચાલકે ઠોકરે લેતા યુવાનનું ઘવાતા તેમને ખાનગી…
View More મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત