મોરબીમાં બે પરિણીતાનો આપઘાત, ડોલમાં ડૂબી જતા માસુમ બાળાનું મોત

જેતપર ગામ, લીલાપર ચોકડી અને રફાળેશ્ર્વર કારખાનામાં બનાવ બન્યા પ્રથમ બનાવમાં મોરબીના જેતપર ગામે વાડીએ રહેતા મુસ્કાનબેન ગોકુલભાઈ ભાભર (ઉ.વ.28) વાળી પરિણીતા ગત તા. 25…

View More મોરબીમાં બે પરિણીતાનો આપઘાત, ડોલમાં ડૂબી જતા માસુમ બાળાનું મોત

મોરબીમાં ટ્રાફિક પોલીની મેગા ડ્રાઇવ, 21 વાહનચાલકો દંડાયા

નિયમોનો ભંગ કરનાર પાસેથી રૂા.5.66 લાખનો દંડ વસૂલાયો મોરબી શહેર-જિલ્લામાં ટ્રાફિક નિયમન બાબતે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી સમક્ષ થયેલી રજુઆત બાદ મોરબી આરટીઓ મેદાને આવ્યું છે…

View More મોરબીમાં ટ્રાફિક પોલીની મેગા ડ્રાઇવ, 21 વાહનચાલકો દંડાયા

મોરબીમાં લૂંંટેરી દુલ્હન, બે લાખ લઇ લગ્ન કર્યા બાદ ફરાર, દલાલ સહિતના સામે ફરિયાદ

મોરબીના સતવારા પરિવારના દીકરા સાથે દલાલોએ રૂૂપિયા 2 લાખ લઈ પરણાવેલ ક્ધયા લગ્નના ત્રણ દિવસ બાદ માનતા પુરી કરવા જવાનું કહ્યા બાદ રફુચક્કર થઈ જતા…

View More મોરબીમાં લૂંંટેરી દુલ્હન, બે લાખ લઇ લગ્ન કર્યા બાદ ફરાર, દલાલ સહિતના સામે ફરિયાદ

મોરબીમાં કતલખાને લઇ જવાતા 28 ઘેટા સાથે ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના માળીયા ફાટક પાસે બ્રીજ ઉતરતા ઉમિયા પરોઠા હોટલ સામેથી વાહનમાં ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને ધકેલાઈ રહેલા 28 જીવિત ઘેટાઓ લઈને નીકળેલા કચ્છના બે આરોપીઓને પોલીસે…

View More મોરબીમાં કતલખાને લઇ જવાતા 28 ઘેટા સાથે ટ્રક ચાલકની ધરપકડ

મોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાત

મોરબીમાં આવેલ વિસીપરા વિસ્તારમાં રહેતા શ્રમિક સગીરાએ પતિ સાથે ઝઘડો થતાં પતિને ફડાકા ઝીંકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શ્રમિક નવોઢાના મોતથી પરિવારમાં અરેરાટી…

View More મોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાત

મોરબીમાં રસ્તાના મુદ્દે આંદોલનના પગલે મહાનગરપાલિકાનું તંત્ર રસ્તા પર

અધિકારીઓએ વેપારીઓને રૂબરૂ મળી વેદના સાંભળી મોરબીમાં બિસ્માર માર્ગો મુદ્દે જનતા આંદોલન શરૂૂ થયા બાદ મહાનગર પાલિકા દોડતું થયું છે. ખાસ કરીને લાતીપ્લોટની દુર્દશા મામલે…

View More મોરબીમાં રસ્તાના મુદ્દે આંદોલનના પગલે મહાનગરપાલિકાનું તંત્ર રસ્તા પર

મોરબીમાં ભાડું ઓછું લેવા બાબતે બે રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટમાં છરી વડે હુમલો

મોરબીના માળીયા ફાટક પાસે બે રીક્ષા ચાલકો વચ્ચે પેસેન્જર પાસેથી વધુ ઓછું ભાડું લેવા બાબતે તકરાર થયા બાદ એક રીક્ષા ચાલકે અન્ય રીક્ષા ચાલક સાથે…

View More મોરબીમાં ભાડું ઓછું લેવા બાબતે બે રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટમાં છરી વડે હુમલો

મોરબીના ચકચારી જમીન કોભાંડમાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602 જમીન કોભાંડમાં અગાઉ મહિલા સહીત બે આરોપીને ઝડપી લીધા બાદ હવે તપાસ વધુ તેજ બની છે CID ક્રાઈમની ટીમે…

View More મોરબીના ચકચારી જમીન કોભાંડમાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ

મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાં

સ્પ્રેડાયર એસો.નો પણ ટેકો, જૂના ધંધાર્થીને નાણા ચૂકવે તો જ માલ સપ્લાય થશે મોરબીના સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે વિવિધ સપ્લાયરોએ બાયો ચડાવી છે…

View More મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાં

મોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયત

મોરબીમાં આજે એસપી કચેરીએ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની કથળતી હાલત વિશે રજુઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે જિલ્લા કોંગ્રેસ…

View More મોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયત