બાળકીને કાળ ભેટયો, પિતાને ગંભીર ઇજા નેશનલ હાઈવે પર કેરાળા ગામ નજીક યુવાન 11 વર્ષની દીકરીને બાઈકમાં આગળ બેસાડી જતો હતો ત્યારે ટ્રેક્ટર ટ્રોલીમાં બહાર…
View More મોરબીના કેરાળા પાસે ટ્રેકટરની ટ્રોલીમાં રાખેલ એંગલ સાથે અથડાતા માસુમનું મોતmorbi news
મોરબી, માળિયા મિંયાણા અને ટંકારામાં હાર્ટએટેક-પેટના દુ:ખાવાથી ત્રણ યુવાનના મોત
મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવો બન્યા હતા જેમાં બે યુવાન સહીત ત્રણના મોત થયા છે ત્રણેય બનાવો મામલે પોલીસે તપાસ ચલાવી છે.…
View More મોરબી, માળિયા મિંયાણા અને ટંકારામાં હાર્ટએટેક-પેટના દુ:ખાવાથી ત્રણ યુવાનના મોતમોરબીનાં બેલા ગામે અજાણ્યા પુરૂષે ચાલુ રિક્ષામાંથી કૂદકો મારતા થયું મોત
પ્રથમ બનાવમાં બેલા ગામ નજીક શંભુ ડેકોર પાસે અજાણ્યા પુરુષ આશરે 25 થી 30 વાળાએ રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબીનાં બેલા ગામે અજાણ્યા પુરૂષે ચાલુ રિક્ષામાંથી કૂદકો મારતા થયું મોતમોરબી, વાંકાનેર, ટંકારામાં સાત સ્થળે પોલીસ ત્રાટકી, જુગાર રમતી મહિલાઓ સહિત 31 ઝડપાયા
મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે મોરબી, વાંકાનેર અને ટંકારા તાલુકામાં પોલીસ ટીમોએ સાત સ્થળે રેડ કરી મહિલાઓ સહીત 31 જુગારીઓને ઝડપી લઈને રોકડ…
View More મોરબી, વાંકાનેર, ટંકારામાં સાત સ્થળે પોલીસ ત્રાટકી, જુગાર રમતી મહિલાઓ સહિત 31 ઝડપાયામાળિયા (મીં)માં દીકરીને ભગાડી જનાર યુવાનના ભાઈ પર ધડાધડ ફાયરિંગ
માળિયામાં રહેતા યુવાનનો ભાઈ છોકરીને ભગાડી જઈને પ્રેમલગ્ન કર્યા હતા જેનો ખાર રાખી દીકરીના પિતાએ યુવાનના ભાઈ પર જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કર્યું હતું…
View More માળિયા (મીં)માં દીકરીને ભગાડી જનાર યુવાનના ભાઈ પર ધડાધડ ફાયરિંગમોરબીના માળિયામાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 4 લોકો આગમાં ભૂંજાયા
મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર સામખયાળી નજીક સુરજબારી પુલ ઉપર ગુરુવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બે ટ્રક અને આર્ટિગા કાર વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 2વિદ્યાર્થી અને…
View More મોરબીના માળિયામાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 4 લોકો આગમાં ભૂંજાયામોરબીના જાંબુડિયા ગામમાં ધમધમતી જુગાર કલબમાં દરોડો, 13 શખ્સ ઝડપાયા
મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી મોરબી તાલુકા પોલીસે 13 ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી રોકડ રૂૂ 1.45…
View More મોરબીના જાંબુડિયા ગામમાં ધમધમતી જુગાર કલબમાં દરોડો, 13 શખ્સ ઝડપાયામોરબી જિલ્લામાં જુગાર રમતા 23 જુગારી ઝડપાયા, 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે તો પોલીસ ટીમો પણ જુગારીઓને ઝડપી લેવા દિવસ રાત કાર્યરત જોવા મળે છે મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં છ…
View More મોરબી જિલ્લામાં જુગાર રમતા 23 જુગારી ઝડપાયા, 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોમોરબીના રાજપર ગામે ભાઈની હત્યા કરનાર ભાઈની ધરપકડ
મોરબીના રાજપર ગામે રવિવારે મોડી રાત્રીના હત્યાનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને લાકડી અને ચપ્પુ જેવા હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી…
View More મોરબીના રાજપર ગામે ભાઈની હત્યા કરનાર ભાઈની ધરપકડમોરબી નજીક ટ્રક અડફેટે બાઈક સવારનું મોત
મોરબી નજીક નેશનલ હાઈવે પર માળિયા ફાટક પાસે ટ્રક અને બાઈક અથડાયા હતા ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે…
View More મોરબી નજીક ટ્રક અડફેટે બાઈક સવારનું મોત