મોરબી મહાનગરપાલિકા દ્વારા રવાપર ગામમાં શાકભાજી માર્કેટ બનાવવાના લેવાયેલા નિર્ણયનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રવાપર ગામના સમસ્ત રહીશો દ્વારા આજે મોરબી જિલ્લા…
View More મોરબીમાં રવાપર ગામે શાકમાર્કેટ બનાવવા સામે સ્થાનિકોમાં વિરોધmorbi news
મોરબીમાં ઓમકાર રેસીડેન્સીની અગાસી પરથી કૂદી યુવતીનો આપઘાત
ભાગ્યલક્ષ્મી સોસાયટીના યુવાન અને માધાપરના પ્રૌઢે જીવન ટૂંકાવી લીધું મોરબીમાં જુદા જુદા ત્રણ આપઘાતના બનાવ સામે આવ્યા છે. એક મહિલાએ એપાર્ટમેન્ટની અગાસી પરથી ઝંપલાવીને જીવન…
View More મોરબીમાં ઓમકાર રેસીડેન્સીની અગાસી પરથી કૂદી યુવતીનો આપઘાતમોરબીમાં પાંચ વર્ષે બાવો બોલ્યો, ડ્રો થયા બાદ હવે આવાસોની થશે ફાળવણી
મોરબીના કામઘેનું બાયપાસ નજીક આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાનો 2021 માં ડ્રો થયો હોય જે બાદ લાભાર્થીઓ પણ આવાસનું કામ અધૂરું હોવાથી રહેવા ગયેલ ના હોય…
View More મોરબીમાં પાંચ વર્ષે બાવો બોલ્યો, ડ્રો થયા બાદ હવે આવાસોની થશે ફાળવણીમોરબીમાં ગોલ્ડ લોન આપવાના બહાને સાડા છ તોલા સોનું બારોબાર વેંચી માર્યું
મોરબીના લાલપર ગામે વિશ્વાસઘાતનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીના લાલપર ગામ નજીક પવનસુત પ્લાઝાની ચોથી માળે આવેલી કેવલ પેલેટ નામની ઓફિસમાં બનેલી…
View More મોરબીમાં ગોલ્ડ લોન આપવાના બહાને સાડા છ તોલા સોનું બારોબાર વેંચી માર્યુંમોરબીમાં બે ગુનેગારોના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર પોલીસે બુલડોઝર ફેરવી ડીમોલીશન કર્યું હતું જે કામગીરી દરમિયાન પ્રાંત અધિકારીની ટીમ અને પોલીસની…
View More મોરબીમાં બે ગુનેગારોના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયુંમોરબીના ઉદ્યોગો મંદીના સકંજામાં 10 લાખ લોકોની રોજી રોટી છીનવાઈ
વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અને માઠી અસર મોરબીના ઉધોગો પર જોવા મળી રહી છે. સીરામિક એકમો ઠપ્પ થતા તેની ચેઈન રિએક્શન રૂૂપે ટ્રાન્સપોર્ટ…
View More મોરબીના ઉદ્યોગો મંદીના સકંજામાં 10 લાખ લોકોની રોજી રોટી છીનવાઈમોરબી જિલ્લામાં અકસ્માતની 3 ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત
રંગપર, લાલપર અને હળવદ હાઈવે પર અકસ્માત સર્જાયો મોરબી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં મોરબીના રંગપર ગામની પંચાયત ઓફિસની બાજુમાં રહેતા…
View More મોરબી જિલ્લામાં અકસ્માતની 3 ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોતમોરબીમાં વૃધ્ધાના આપઘાત પ્રકરણમાં સ્યુસાઈડમાં નોટ મળી, આઠ લોકોની ધરપકડ
મોરબીના એક એપાર્ટમેન્ટમાં વૃદ્ધાએ આપઘાત કર્યા બાદ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં એપાર્ટમેન્ટના અન્ય લોકો દ્વારા હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે આ મામલે…
View More મોરબીમાં વૃધ્ધાના આપઘાત પ્રકરણમાં સ્યુસાઈડમાં નોટ મળી, આઠ લોકોની ધરપકડમોરબીમાં વેરો ન ભરનાર 19 આસામીઓની મિલકત સીલ
મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાણાકીય વર્ષનો અંતિમ માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે માનગરપાલિકાના અધિકારી દ્વારા…
View More મોરબીમાં વેરો ન ભરનાર 19 આસામીઓની મિલકત સીલમોરબીના પીઆઇ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા, દીકરીના શિક્ષણના નામે 11 હજાર ગુમાવ્યા
મોબાઇલમાં અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ છેતરાયા મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા અને મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં પી આઈ તરીકે ફરજ બજાવતા વિપુલ પ્રહલાદરાય ગોલ એ…
View More મોરબીના પીઆઇ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા, દીકરીના શિક્ષણના નામે 11 હજાર ગુમાવ્યા