ઘૂટું ગામના તળાવ પાસે આવેલ કુવામાં પડી જતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી…
View More મોરબીના ઘુંટુ ગામે કૂવામાં પડી જતા વૃધ્ધનું કરૂણ મોતmorbi news
મોરબીના સિરામિક અને વોલ ટાઈલ્સ ઉદ્યોગને 1 માસ માટે તાળા
પ્રોપેન ગેસની અછત અને ભાવ વધારાની ઉભી થયેલી પરિસ્થિતિના કારણે એસોસિએશને મીટીંગ યોજી 1 મે સુધી કામ બંધ રાખવાની જાહેરાત કરી મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા…
View More મોરબીના સિરામિક અને વોલ ટાઈલ્સ ઉદ્યોગને 1 માસ માટે તાળાગેસના ભાવ વધતા મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલી વધી
ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની સીધી અસર મોરબીના ઉદ્યોગો પર જોવા મળી હતી અને માર્ચ મહિનામાં જ મોટાભાગની સિરામિક ફેકટરીઓએ 25 દિવસથી 1 મહિનાનું વેકેશન જાહેર…
View More ગેસના ભાવ વધતા મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલી વધીમોરબીના ખેવાળિયા ગામે શોર્ટ લાગતા સગીરનું મોત
મોરબીના ખેવાળીયા ગામની સીમમાં એક વાડીમાં અકસ્માતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાને કારણે એક સગીર વયના કિશોરનું અવસાન થયું છે. મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માત મોતનો…
View More મોરબીના ખેવાળિયા ગામે શોર્ટ લાગતા સગીરનું મોતમોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સ્મશાન યાત્રામાં રાજકીય આગેવાનો-કાર્યકરો જોડાયા
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું સોમવારે રાત્રીના મહેન્દ્રનગર ગામે પાર્ટી કાર્યક્રરના ઘરે મીટીંગ દરમીયાન મેજર હાર્ટ એટેક આવતા કિશોરભાઈનું દુખદ અવસાન થયું હતું આજે…
View More મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સ્મશાન યાત્રામાં રાજકીય આગેવાનો-કાર્યકરો જોડાયામોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન
કાર્યકરના ઘરે વાતો કરતી વેળાએ જ અચાનક ઢળી પડ્યા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું રાત્રીના સમયે હાર્ટ એટેકથી નિધન થયું છે. હાલ મોરબી સિવિલ…
View More મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધનમોરબીમાં રૂા.25 લાખની ઉઘરાણી કરતા ઉદ્યોગપતિ ઉપર ખૂની હુમલો
મોરબીમાં રૂૂપિયા 25 લાખની ઉઘરાણી બાબતે મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલકને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં બોલાવી ધોકા વાળી કરી બે લોકોને ગંભીર ઈજા પહોચાડતા બનાવ અંગે એ ડિવિઝન…
View More મોરબીમાં રૂા.25 લાખની ઉઘરાણી કરતા ઉદ્યોગપતિ ઉપર ખૂની હુમલોમોરબીમાં દેશી દારૂના દરોડા, મહિલા સહિત સાત ઝડપાયા
મોરબી શહેરના વજેપર વિસ્તારમાં દેશી દારૂૂના અડ્ડા પર પોલીસે દરોડો પાડી દેશી દારૂૂના જથ્થા સાથે સાત ઈસમોને ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી…
View More મોરબીમાં દેશી દારૂના દરોડા, મહિલા સહિત સાત ઝડપાયાહું 1997માં મુખ્યમંત્રીને પણ ‘અડી’ ગયો’તો: કાંતિ અમૃતિયાનો ધડાકો
કેન્સરની સારવાર બાદ હાથીની અંબાડી પર પરત ફરેલા રાજ્યમંત્રીના રાજકીય ધડાકા-ભડાકા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ…
View More હું 1997માં મુખ્યમંત્રીને પણ ‘અડી’ ગયો’તો: કાંતિ અમૃતિયાનો ધડાકોમોરબી એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કચરાનું સામ્રાજ્ય, યુવાનોમાં રોષ
શહેરના સામાકાંઠે આવેલ એલ ઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટ રસિયાઓ, પોલીસ અને આર્મીની તૈયારી કરતા દોડવીરો માટે એકમાત્ર ગ્રાઉન્ડ છે પરંતુ આ ગ્રાઉન્ડને મોટાભાગે સરકારી કાર્યક્રમો…
View More મોરબી એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કચરાનું સામ્રાજ્ય, યુવાનોમાં રોષ