સેન્સ પ્રક્રિયામાં આયાતી ઉમેદવારોનો સમાવેશ કરાતા વિરોધ મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવી છે જોકે હજુ ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા નથી…
View More મોરબી વોર્ડ નં.8માં ભાજપમાં ભડકો, સ્થાનિકોની ટિકિટની માંગmorbi news
મોરબી મનપાની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર
તમામ ઉમેદવારો ભભકા વગર સાદાઇથી પોતાનું નામાંકન ભરવા જશે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે એક મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં…
View More મોરબી મનપાની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેરમોરબીમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, વાહનમાંથી 9924 દારૂની બોટલ મળી
દારૂ અને વાહન સહિત અડધા કરોડનો મુદ્દામાલ જપ્ત : એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગુલાબનગર વિસ્તારમાં જુદા જુદા વાહનોને ચેક…
View More મોરબીમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, વાહનમાંથી 9924 દારૂની બોટલ મળીમોરબીમાં પૂરપાટ ટ્રકે અડફેટે લેતા યુવકનું મોત
મોરબીના સામાકાંઠે સાયન્સ કોલેજ પાછળ આવેલ સિરામિક ફેકટરીમાંથી ટ્રક બહાર કાઢતી વખતે ટ્રક ચાલકે ગલફતભરી રીતે ચલાવતા યુવાનને અડફેટે લીધો હતો અને ગંભીર ઈજાને પગલે…
View More મોરબીમાં પૂરપાટ ટ્રકે અડફેટે લેતા યુવકનું મોતમોરબીના પરોપકારી બચુબાપા રાજકોટ સિવિલમાં નિદાન માટે એક મહિનાથી ધક્કા ખાય છે !
કહેવાય છે કે ‘સેવા એ જ પરમો ધર્મ’, પરંતુ જ્યારે આજીવન સેવા કરનાર વ્યક્તિ જ સિસ્ટમનો ભોગ બને ત્યારે માનવતા સામે સવાલ ઉઠે છે. મોરબી…
View More મોરબીના પરોપકારી બચુબાપા રાજકોટ સિવિલમાં નિદાન માટે એક મહિનાથી ધક્કા ખાય છે !મોરબી નજીક તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો
મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ટીમે બે અલગ-અલગ સ્થળે જઈને કામગીરી કરી હતી. એકતરફ આગને બુઝાવવા માટે ફાયર ફાઈટરોએ જહેમત ઉઠાવી હતી, તો બીજીતરફ જળશયમાંથી…
View More મોરબી નજીક તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યોમોરબીના વોર્ડ નં.3માં આયાતી ઉમેદવારની ભાજપની ટિકિટનો વિરોધ
મોરબી મહાનગરપાલિકાની બેઠક માટે ભાજપ દ્વારા હજુ એક પણ ઉમેદવારનું સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં આવ્યું નથી ત્યાં અસંતોષની આગ મોરબીમાં ફેલાઈ હોય તેવો ઘાટ…
View More મોરબીના વોર્ડ નં.3માં આયાતી ઉમેદવારની ભાજપની ટિકિટનો વિરોધમોરબીમાં સિરામિક એસો.ના હાદ્દેદારોની ભાજપની ટિકિટ માટે દોડાદોડી
સ્થાનિક સ્વરાજની ચુંટણીનું એલાન થઇ ચુક્યું છે ત્યારે ભાજપ દ્વારા મહાનગર પાલિકા માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં સિરામિક એસોસીએશનના વર્તમાન પ્રમુખ અને પૂર્વ…
View More મોરબીમાં સિરામિક એસો.ના હાદ્દેદારોની ભાજપની ટિકિટ માટે દોડાદોડીમોરબી લૂંટ/ધાડનો ફરાર આરોપી એમપીથી ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટ/ધાડ અને લૂંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં છેલ્લા 30 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે મધ્યપ્રદેશથી ઝડપી…
View More મોરબી લૂંટ/ધાડનો ફરાર આરોપી એમપીથી ઝડપાયોસિરામિક બાદ પેપર મિલો ઉપર યુધ્ધના ઓછાયા
ઈરાન સામે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. મોરબીની પેપર મિલો માટે US અને GCC (ગલ્ફ દેશો)થી આયાત કરવામાં આવેલા…
View More સિરામિક બાદ પેપર મિલો ઉપર યુધ્ધના ઓછાયા