મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ અઘારા ની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાના આકસ્મિક અવસાન બાદ આ મહત્વપૂર્ણ…
View More મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઇ અઘારાની નિમણૂકmorbi news
કારમાં ચોરખાનામાં છૂપાવેલો 1.16 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
મોરબી-કચ્છ હાઈવે પર સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવી દારૂૂની હેરાફેરી ઝડપી લઈને માળિયા પોલીસે 1.16 લાખના દારૂૂ સહીત 2.16 લાખના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને…
View More કારમાં ચોરખાનામાં છૂપાવેલો 1.16 લાખનો વિદેશી દારૂ ઝડપાયોપ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સિરામિક ઉદ્યોગ લાલઘૂમ
કંપની પાસેથી ખરીદી બંધ કરવાનો એસો.નો નિર્ણય આજ રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે ઉધોગકાર ની મીટીંગ મળી હતી જેમાં પ્રોપેન અને એલ પી જી…
View More પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સિરામિક ઉદ્યોગ લાલઘૂમમોરબીના રફાળેશ્ર્વર નજીક ટ્રકે પલટી મારતા ચાલક યુવકનું મોત
તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો…
View More મોરબીના રફાળેશ્ર્વર નજીક ટ્રકે પલટી મારતા ચાલક યુવકનું મોતમોરબીના ન્યુ પેલેસમાં આગથી લાખોનું નુકસાન
મોરબીના સામાકાંઠે આવેલ ન્યુ પેલેસના ત્રીજા માળે આગ લાગી હતી અને આગને પગલે ફર્નીચરમાં નુકશાન થયું હતું ત્રીજા માળે ફસાયેલી મહિલાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું…
View More મોરબીના ન્યુ પેલેસમાં આગથી લાખોનું નુકસાનમોરબીના સનાળા ગામે ફ્રીજનું પાણી પીવા જતાં પટકાયેલા શ્રમિકનું મોત
મોરબીના સનાડા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં ગત તારીખ 31-3 ના રોજ રાત્રિના સમયે એક દુખદ ઘટના બની હતી. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સનાડા…
View More મોરબીના સનાળા ગામે ફ્રીજનું પાણી પીવા જતાં પટકાયેલા શ્રમિકનું મોતમોરબી મનપાની ચૂંટણી માટે ભાજપમાંથી 427 ઉમેદવારોની દાવેદારી
શહેરના 13 વોર્ડની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ અને સિરામિક એસો.ના પ્રમુખ સહિતનાઓએ ઝંપલાવ્યું મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે સેન્સ લેવાની…
View More મોરબી મનપાની ચૂંટણી માટે ભાજપમાંથી 427 ઉમેદવારોની દાવેદારીમોરબી જીલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે સેન્સ લેવાયા
ભાજપના ચિન્હ પર ચૂંટણી લડવા 580 દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના બ્યુગલ વાગી ચુક્યા છે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગઈ…
View More મોરબી જીલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે સેન્સ લેવાયામોરબી ભાજપમાં ગાબડું, જિ.પં. પૂર્વ ઉપપ્રમુખ ગોરધનભાઇ સરવૈયા કોંગ્રેસમાં જોડાયા
મોરબી જિલ્લા પંચાયત પુર્વ ઉપપ્રમુખ, વાંકાનેર તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ અને કોળી સમાજ અગ્રણી ગોરધનભાઈ સરવૈયાએ વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુર્વ ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદાના…
View More મોરબી ભાજપમાં ગાબડું, જિ.પં. પૂર્વ ઉપપ્રમુખ ગોરધનભાઇ સરવૈયા કોંગ્રેસમાં જોડાયામોરબીમાં નકલી દૂધ અને પનીરનું બેફામ થતું વેચાણ
ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મ્યુ.કમિશનરને રજૂઆત મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધ અને પનીરનો કાળો કારોબાર ફૂલ્યોફાલ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર બાબતને…
View More મોરબીમાં નકલી દૂધ અને પનીરનું બેફામ થતું વેચાણ