ચોરીનો પ્રયાસ કરતા હોય તેવા દૃશ્યો સીસીટીવીમાં થયા કેદ મોરબી શહેરમાં અનેક વખત તસ્કરો ચોરી કરવાના ઈરાદાથી આંટાફેરા કરતા હોય છે ત્યારે તસ્કરો તકનો…
View More મોરબીના આલાપ પાર્કમાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગmorbi news
ડીઝલની લૂંટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બેની ધરપકડ
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાત્રીના સમયે ટ્રકના ડ્રાઇવરોને છરી બતાવી ડીઝલની લુટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બે આરોપીઓને રૂૂ.10,74,850/-…
View More ડીઝલની લૂંટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બેની ધરપકડમોરબી : 24 વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સિટી પોલીસે ઝડપી પાડયો
છેલ્લા 24 વર્ષથી પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનના સી.આર. પી.સી. કલમ 70 મુજબના ગુન્હામા નાશતા ફરતા આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો…
View More મોરબી : 24 વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સિટી પોલીસે ઝડપી પાડયોજંત્રીનો ઘસારો ઓછો હોવાથી ઔદ્યોગિક શેડની લે-વેચ બંધ, ઉદ્યોગકારોને હાલાકી
મોરબી જિલ્લામાં અંદાજે 300 જેટલા સિરામિક ઉદ્યોગોના શેડ છે. ઉદ્યોગના શેડની જંત્રી અને ઘસારાને લઈને સિરામિક ઉદ્યોગને હાલાકી પડી રહી હોય આ મામલે સિરામિક…
View More જંત્રીનો ઘસારો ઓછો હોવાથી ઔદ્યોગિક શેડની લે-વેચ બંધ, ઉદ્યોગકારોને હાલાકીમોરબી જિલ્લા ભાજપ પ્રમુખપદના 6 દાવેદારોના ફોર્મ રદ, 12 નામ પ્રદેશ હવાલે
મોરબી જિલ્લામાંથી 18 આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી કરીને ફોર્મ ભરવામાં આવેલ હતા ત્યાર બાદ જે નવી ગાઈડ લાઇન આપવામાં આવી છે…
View More મોરબી જિલ્લા ભાજપ પ્રમુખપદના 6 દાવેદારોના ફોર્મ રદ, 12 નામ પ્રદેશ હવાલેમોરબીમાં પેપર મિલોના વાંકે મચ્છુ નદીમાં ભળેલું ઝેરી કેમિકલ
મોરબીના ગોરખીજડિયા ગામ પાસે આવેલી તીર્થક,નેક્સા,પલક વગેરે જેવી પેપરમિલોનું પાપ છે. જે પેપરમિલથી 40 મીટરે આવેલ ધુતારી નદીમાં થઈને મચ્છુ 3 ડેમમાં ઠાલવવામાં આવે…
View More મોરબીમાં પેપર મિલોના વાંકે મચ્છુ નદીમાં ભળેલું ઝેરી કેમિકલમોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબીના મકરાણીવાસમાથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી કિં.રૂૂ. 1,17,000 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસને…
View More મોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયોમોરબીના રાજપર ગામમાં દીપડાએ દેખા દીધી : ગ્રામજનોમાં ભયનો માહોલ
વાડી વિસ્તારમાં મજૂરીએ જતા લોકોની મુશ્કેલી વધી મોરબીની ભાગોળે આવેલા રાજપર ગામમાં શુક્રવારની રાત્રીના સમયે દીપડો દેખા દેતા ગામ લોકો એકત્રિત થયા હતા અને ગામના…
View More મોરબીના રાજપર ગામમાં દીપડાએ દેખા દીધી : ગ્રામજનોમાં ભયનો માહોલમોરબી મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળતા જ એકશનમાં, 10 દુકાનદારો દંડાયા
મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યાની સાથે જ એક્શન મોડમાં આવી ગયેલ છે અને સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને શહેરના જુદાજુદા વિસ્તારની મુલાકાત લીધેલ હતી…
View More મોરબી મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળતા જ એકશનમાં, 10 દુકાનદારો દંડાયામોરબીમાં વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે બે લાખની ઠગાઈ
મોરબીના શનાળા રોડ પર જયદીપ કંપનીની ઓફિસ ખાતે યુવતીને આરોપીએ વોટ્સએપ ચાલું કરાવી આપવાની લાલચ આપી યુવતીના મોબાઈલમાં ડેસ્ક નામની એપ ઇન્સ્ટોલ કરાવી યુવતીના એકાઉન્ટમાંથી…
View More મોરબીમાં વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે બે લાખની ઠગાઈ