માથાભારે તત્ત્વોના ગેરકાયદે વીજ જોડાણો કટ મોરબીમાં હિસ્ટ્રીશીટરોના ઘર પર બુલડોઝર ફેરવ્યા બાદ મોરબીમાં એસપીની આગેવાનીમાં પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં…
View More મોરબીમાં 166 ગુનેગારોનું લિસ્ટ તૈયાર, એક્શન શરૂmorbi news
મોરબીમાં ડમ્પર અડફેટે ઇકો સવાર યુવકનું મોત: ચાલકને ઇજા
મોરબીમા લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે અજાણ્યા ડમ્પર ચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમા ઇકો સવારનુ મોત નીપજયુ હતુ. જયારે ચાલકને ગંભીર ઇજા…
View More મોરબીમાં ડમ્પર અડફેટે ઇકો સવાર યુવકનું મોત: ચાલકને ઇજામોરબીમાં ડીઝલ લૂંટના ગુનામાં કચ્છની ગેંગના વધુ ત્રણ ઝડપાયા
મોરબી વાંકાનેર હાઇવે પર લાલપર નજીક થયેલી ડીઝલ લૂંટના કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ પહેલા કુખ્યાત સમા ગેંગના બે સભ્યોની ધરપકડ…
View More મોરબીમાં ડીઝલ લૂંટના ગુનામાં કચ્છની ગેંગના વધુ ત્રણ ઝડપાયામોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ
મોરબી શહેરમાં રહેતી સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈને એક ઇસમ ઘરમાં ઘુસી આવ્યો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી…
View More મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદટંકારામાંથી એસએમસીએ ઝડપેલો દારૂ નકલી હોવાનો ઘટસ્ફોટ: સૂત્રધાર રાજસ્થાનથી પકડાયો
મોરબી LCBએ દારૂૂના બે મોટા કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. LCBની ટીમે રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ ખોટા નામથી…
View More ટંકારામાંથી એસએમસીએ ઝડપેલો દારૂ નકલી હોવાનો ઘટસ્ફોટ: સૂત્રધાર રાજસ્થાનથી પકડાયોમોરબીના સિમેન્ટકાંડમાં પાંચ અધિકારીઓ પાસે ખુલાસો પૂછાયો
મોરબી નગરપાલિકા દ્વારા રોડના કામ માટે જનભાગીદારીથી મંગાવેલ સિમેન્ટ જથ્થો પડ્યો પડ્યો બગડી ગયો હતો અને સિમેન્ટ બેગમાં સિમેન્ટ પાણા બની ગયા હતા જે…
View More મોરબીના સિમેન્ટકાંડમાં પાંચ અધિકારીઓ પાસે ખુલાસો પૂછાયોમોરબીમાં મકાનમાંથી 3.20 લાખની રોકડ, 14 તોલા સોનાના દાગીનાની તસ્કરી
13.40 લાખના દાગીના-રોકડની ચોરી થતા પોલીસમાં ફરિયાદ મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. સત્વેશ્વર મહાદેવ મંદિરની…
View More મોરબીમાં મકાનમાંથી 3.20 લાખની રોકડ, 14 તોલા સોનાના દાગીનાની તસ્કરીમોરબીથી રાજકોટ આવતા પોસ્ટમેનનું હીટ એન્ડ રનમાં મોત
રાજકોટ શહેરના મોરબી રોડ હડાળા ગામથી રતનપર ગામ તરફ જતા રસ્તે ગઇકાલે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી આ ઘટનામાં અજાણયા કારના ચાલકે બાઇકને…
View More મોરબીથી રાજકોટ આવતા પોસ્ટમેનનું હીટ એન્ડ રનમાં મોતમોરબીના પીપળી ગામ નજીક પ લાખથી વધુના દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
પીપળી ગામ નજીક કાચા રોડ પર ટ્રેલરમાં માટીની બોરીની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો ટ્રેલરમાંથી પોલીસે 828 બોટલ દારૂૂ…
View More મોરબીના પીપળી ગામ નજીક પ લાખથી વધુના દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયોમોરબીમાં મારામારીના ગુનામાં પકડાયેલ શખ્સને પાસા
મોરબી શહેરમાં અવારનવાર મારામારીના ગુન્હામાં પકડાયેલ ઇસમને પકડી પાડી પાસાં તળે સાબરમતી અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.થોડા…
View More મોરબીમાં મારામારીના ગુનામાં પકડાયેલ શખ્સને પાસા