મોરબીના આદરડા ગામે રહેતો યુવાન પોતાની સીએનજી રીક્ષા લઈને શાકભાજી ભરવા મોરબી જઈ રહ્યો હતો ત્યારે હળવદ રોડ ઉપર ઘુંટુ કેનાલ પાસે ચાલુ રિક્ષામાં આગ…
View More મોરબીના ઘૂંટુ નજીક ચાલુ રિક્ષામાં આગ લાગતા દાઝી ગયેલા ચાલકે દમ તોડ્યોmorbi news
મોરબી નજીક બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો
ચાર દિવસ પૂર્વે કાર પરથી ઘરે જતી વખતે બાઇક સ્લીપ થતા ઘટના ઘટી’તી મોરબીમાં મહેન્દ્ર ચોકડી પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા આધેડ ચાર દિવસ પૂર્વે…
View More મોરબી નજીક બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડ્યોમણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયા
મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ આઠ ઈસમો વિરૂૂદ્ધ કાર્યવાહી કરી મોરબી એસઓજી ટીમે નવ હથિયાર અને 251 કાર્ટીઝ…
View More મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયામોરબીમાં પતિએ ફિનાઇલ પીવડાવી દેતા આપઘાત કરવા નિકળેલી પરિણીતાને લોકોએ બચાવી લીધી
મોરબીમા રેલવે સ્ટેશન પાસે આવેલા લાયન્સ નગરમા રહેતી પરણીતાને તેના પતિએ ઝઘડો કરી ફીનાઇલ પીવડાવી દીધુ હોવાના આક્ષેપ સાથે પરણીતા મચ્છો ડેમ ખાતે આપઘાત…
View More મોરબીમાં પતિએ ફિનાઇલ પીવડાવી દેતા આપઘાત કરવા નિકળેલી પરિણીતાને લોકોએ બચાવી લીધીમોરબીમાં ભાડેથી આપેલા આવાસોને નોટિસ આપતા માલિકો રહેવા આવી ગયા
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેને આવાસ ફાળવવામાં આવ્યા હોય તે આસામીઓએ મકાન ભાડે ચડાવી દીધા સહિતની લાલીયાવાડી સામે આવ્યા બાદ મ્યુનીસીપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ટીમે નોટીસ…
View More મોરબીમાં ભાડેથી આપેલા આવાસોને નોટિસ આપતા માલિકો રહેવા આવી ગયામોરબીના પંચાસરમાં પિતરાઇના ઝઘડામાં યુવકનું ચાર શખ્સે અપહરણ કરી માર માર્યો
મોરબીના પંચાસર ગામમાં પિતરાઈ ભાઈના ઝગડામાં યુવકનું ચાર શખ્સોએ બાઈકમાં અપહરણ કરી ઘરે લઈ જઇ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More મોરબીના પંચાસરમાં પિતરાઇના ઝઘડામાં યુવકનું ચાર શખ્સે અપહરણ કરી માર માર્યોમોરબી કોર્પોરેશન દ્વારા 20 દી’માં 254 રખડતા ઢોર પકડાયા
બે પશુમાલિક પાસેથી 12000નો વહીવટી ચાર્જ વસુલાયો મોરબી મહાપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોર પકડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. છેલ્લા 10 દિવસમાં મહાપાલિકાની…
View More મોરબી કોર્પોરેશન દ્વારા 20 દી’માં 254 રખડતા ઢોર પકડાયામોરબી કલેક્ટર કચેરી ખાતે યુસીસીની બેઠકમાં સામાજિક-રાજકીય આગેવાનોનો વિરોધ
સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો…
View More મોરબી કલેક્ટર કચેરી ખાતે યુસીસીની બેઠકમાં સામાજિક-રાજકીય આગેવાનોનો વિરોધમોરબી નજીક માટીના ઢગલા નીચેથી જીવતું બાળક મળ્યું
મોરબી તાલુકાના નવાગામ થી અદેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ લક્ષદીપ પ્રિન્ટપેક નામના કારખાના પાસે રોડની બાજુમાં સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં માટીના ઢગલા…
View More મોરબી નજીક માટીના ઢગલા નીચેથી જીવતું બાળક મળ્યુંમોરબી મહાનગરપાલિકાનું 783 કરોડનું પ્રથમ બજેટ
મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ મનપાનું પ્રથમ બજેટ આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર, મ્યુનીસીપલ કમિશ્નર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રજુ કરવામાં આવ્યું હતું મોરબી મનપાનું…
View More મોરબી મહાનગરપાલિકાનું 783 કરોડનું પ્રથમ બજેટ