મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602ના પારકી જમીન હડપ કરી જવાના કૌભાંડની તપાસમાં સીઆઇડી ટીમની એન્ટ્રી થઈ છે. ગાંધીનગરની સીઆઇડી ટીમના ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ખેડૂત…
View More મોરબીના વજેપરમાં જમીન હડપ કરવાના પ્રકરણમાં અંતે સીઆઈડીને તપાસ સોંપાઇmorbi news
મોરબીના યુવાનને ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, 20.75 લાખ ગુમાવવા પડ્યા
યુવાને સાયબર સેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મોરબી શહેરમાં રહેતા અને લોન ક્ધસલ્ટન્સીનો ધંધો કરતા યુવકને આરોપીએ ઘરબેઠા રૂૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ…
View More મોરબીના યુવાનને ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, 20.75 લાખ ગુમાવવા પડ્યામોરબીના બેલા ગામ પાસે ટ્રક પલટી જતાં યુવાનનું મોત
એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મોરબીના બેલા આમરણ રોડ ઉપર આમરણ ગામની ગોલાઈ પાસે રોડ પર ચણાની ભરેલ ટ્રક બેફિકરાઈથી ચલાવતા ટ્રક પલ્ટી…
View More મોરબીના બેલા ગામ પાસે ટ્રક પલટી જતાં યુવાનનું મોતમોરબીના બંધુનગરમાં દુકાનમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં દુકાનમાં રેડ કરી એસઓજી ટીમે એક કિલોથી વધુ ગાંજાના જથ્થા…
View More મોરબીના બંધુનગરમાં દુકાનમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોમોરબી હાઈવે પર ટેઈલરમાં છૂપાવેલ બિયરનો જથ્થો જપ્ત
ટ્રક સહિત રૂા. 30 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવે ઉપર મરકયુના સીરામીકની સામે રોડ પર થી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર…
View More મોરબી હાઈવે પર ટેઈલરમાં છૂપાવેલ બિયરનો જથ્થો જપ્તમોરબીમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ લાખ હારી જતાં યુવાનનું ચાર શખ્સોએ કર્યું અપહરણ
મોરબીમાં ઓગણીસ વર્ષીય યુવાનને ક્રિકેટ સટ્ટો રમાડવાની લતમાં ફસાવી રૂૂા. 3 લાખ હારી જતા યુવાનનું ધોળે દિવસે અપહરણ કરી લઇ જઈને રૂૂપિયા આપવા દબાણ કરી…
View More મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ લાખ હારી જતાં યુવાનનું ચાર શખ્સોએ કર્યું અપહરણમોરબીમાં લક્કી ડ્રોમાં બાઈક જીત્યાનું કહી GSTના નામે 17,944 પડાવી લીધા
ઓવરબ્રિજના કામ ઉપરથી 16 હજારના કેબલ-જોઈન્ટ કલોઝરની ચોરી મોરબી યદુનંદન ગૌશાળાના નામે લક્કી ડ્રોની જાહેરાત જોઇને યુવાને ટીકીટ લીધી હતી અને બાઈક જીત્યાનું કહીને વીમા…
View More મોરબીમાં લક્કી ડ્રોમાં બાઈક જીત્યાનું કહી GSTના નામે 17,944 પડાવી લીધામોરબીમાં મંજૂરી વગર 8 માળનું સનાતન ગ્રામ નામનું બિલ્ડિંગ ખડકી દીધું
મોરબીના શક્ત શનાળા-રવાપર વચ્ચે મંજૂરી વગર 8 માળનું સનાતન ગ્રામ નામનું એપાર્ટમેન્ટ ખડકી દીધાનું ધ્યાને આવતા મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહી કરી છે. જેમાં મહાપાલિકાની ટીપી શાખા…
View More મોરબીમાં મંજૂરી વગર 8 માળનું સનાતન ગ્રામ નામનું બિલ્ડિંગ ખડકી દીધુંમોરબીમાં માથાકૂટનું સમાધાન થયા બાદ બે જૂથો વચ્ચે ધબાધબી, પાંચ ધવાયા
મોરબીના જોન્સનગર-લાતી પ્લોટ વિસ્તારમાં ગત રાત્રીના બઘડાટી બોલી ગઈ હતી અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન થયા બાદ બે પક્ષો તલવાર, છરી જેવા હથિયાર લઈને સામસામે આવી…
View More મોરબીમાં માથાકૂટનું સમાધાન થયા બાદ બે જૂથો વચ્ચે ધબાધબી, પાંચ ધવાયામોરબીમાં પુત્રીની છેડતી મુદે ઠપકો આપતા પિતા ઉપર ત્રણ શખ્સનો હુમલો
મોરબીમા પુત્રીની છેડતી મુદે આપેલા ઠપકાનો ખાર રાખી પિતા પર 3 શખ્સોએ છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા આધેડનુ સારવાર માટે ખસેડવામા…
View More મોરબીમાં પુત્રીની છેડતી મુદે ઠપકો આપતા પિતા ઉપર ત્રણ શખ્સનો હુમલો