મુંબઈ સાથેના રોડ અને રેલ વ્યવહારને અસર : હવાઈ માર્ગે પણ ભારે વિલંબ; અમદાવાદ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારને ધમરોળતા રાજકોટ અને વિરમગામ સાથે વાહન વ્યવહાર ઠપ્પ…
View More રાજકોટ-અમદાવાદ હાઈવે, એકસપ્રેસ વે સહિત 1300 રસ્તા બંધMonsoon
રાજ્યમાં સિઝનનો 45.84% વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 73.67%
ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળસંગ્રહની સ્થિતિમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ…
View More રાજ્યમાં સિઝનનો 45.84% વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 73.67%રાજકોટમાં રાતથી બપોર સુધીમાં 3॥ ઇંચ વરસાદ, સિઝનનો 9 ઈંચ
રાજકોટ શહેરમાં અંતે ગઈકાલ રાતથી મેઘરાજાએ બીજા રાઉન્ડની શરૂઆત કરી હતી અને આજે બપોરે ત્રણ વાગ્યા સુધી છુટોછવાયો વરસાદ ચાલુ રહેતાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં…
View More રાજકોટમાં રાતથી બપોર સુધીમાં 3॥ ઇંચ વરસાદ, સિઝનનો 9 ઈંચઉમરગામમાં 36 કલાકમાં 51.56 ઇંચ વરસાદથી પ્રલય જેવી સ્થિતિ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતાં સર્વત્ર જળપ્રલય જેવી અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં આકાશી આફત ઉતરી આવી…
View More ઉમરગામમાં 36 કલાકમાં 51.56 ઇંચ વરસાદથી પ્રલય જેવી સ્થિતિનવસારીમાં 30 લોકોને એરલિફટ કરાયા, અમદાવાદમાં CM રસ્તા પર ઉતર્યા
અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં સેનાની મદદ લેવાઈ, ગેલોપ્સ પાર્કમાં ફસાયેલા 900 લોકોને બચાવવા ઓપરેશન રાજ્યમાં 38653 લોકોનું સ્થળાંતર, 5547 લોકોનું રેસ્કયુ કરાયું, વાયુસેનાની છ ટુકડી તૈનાત કરાઈ…
View More નવસારીમાં 30 લોકોને એરલિફટ કરાયા, અમદાવાદમાં CM રસ્તા પર ઉતર્યાડબલ આફત, ભારે વરસાદથી તારાજ સુરતમાં ભૂકંપના આંચકા
છેલ્લા કેટલાક દિવસોથી અતિભારે વરસાદ, જળબંબાકાર અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા સુરત શહેરમાં ગુરુવારે મોડી રાત્રે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાતા નાગરિકોમાં ક્ષણિક ગભરાટ…
View More ડબલ આફત, ભારે વરસાદથી તારાજ સુરતમાં ભૂકંપના આંચકા25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકન
સૌરાષ્ટ્રમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત સાથે જ જળાશયોમાં નવા નીરની આવક શરૂ થયેલ છે અને 25 જળાશયો મલકાયા છે. ફલડસેલના આંકડા મુજબ આજે સવાર સુધીમાં…
View More 25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકનગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, મહેમદાબાદમાં 25 ઇંચ
24 કલાકમાં 255 તાલુકામાં 20 ઇંચ સુધી વરસાદ પડયા બાદ સવારથી પણ અનેક વિસ્તારોમાં સટાસટી, 20 જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર અનેક સ્થળે પૂર જેવી સ્થિતિ…
View More ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, મહેમદાબાદમાં 25 ઇંચરાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મંડાયા, વીરપુર પાસે બે લોકો સાથે કાર તણાઇ
જામકંડોરણામાં સૌથી વધુ 8 ઇંચ ગોંડલમાં 5 ઇંચ, સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદથી આનંદની લાગણી રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને બેટીંગ કરી…
View More રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મંડાયા, વીરપુર પાસે બે લોકો સાથે કાર તણાઇમોરબી જિલ્લામાં મેઘરાજા રિજ્યા, સાર્વત્રિક બેથી અઢી ઇંચ વરસાદ
મોરબી જીલ્લામાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવાર સુધીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે ગુરુવારે સાંજ સુધી વરસાદી માહોલ બાદ મોડી રાત્રીથી જીલ્લાના પાંચેય તાલુકામાં…
View More મોરબી જિલ્લામાં મેઘરાજા રિજ્યા, સાર્વત્રિક બેથી અઢી ઇંચ વરસાદ