કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ક્ધટ્રોલ રૂૂમ ફોર ઇમરજન્સી રિસ્પોન્સ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જાહેર કરવામાં…
View More સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાMonsoon
રાજકોટમાં આજે ઓરેન્જ, કાલે રેડ એલર્ટ: SDRFના જવાનો શાપરમાં તૈનાત
રાજ્યના અનેક શહેરોની જેમ રાજકોટમાં શૈક્ષણિક કાર્ય કાલે શનિવારે બંધ રાખવું કે કેમ તેનો નિર્ણય સાંજ સુધીમાં જાહેર કરાશે મધ્યપ્રદેશ પર સર્જાયેલુ ડીપ ડીપ્રેશન ગુજરાત…
View More રાજકોટમાં આજે ઓરેન્જ, કાલે રેડ એલર્ટ: SDRFના જવાનો શાપરમાં તૈનાત‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ: 82 તાલુકામાં વરસાદ, નર્મદામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ
હવામાન વિભાગના ‘રેડ એલર્ટ’ વચ્ચે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે માત્ર 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો…
View More ‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ: 82 તાલુકામાં વરસાદ, નર્મદામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર
આજથી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ પડવાનું અનુમાન, ત્રીજા રાઉન્ડની તૈયારી, અમુક જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર 25 જુલાઈએ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર શક્તિશાળી બનીને ઓડીશા…
View More ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પરગુરુવારથી ગુજરાતમાં ફરી મેઘરાજા ધબધબાટી બોલાવશે: અંબાલાલ પટેલ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બનેલા ચોમાસા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ…
View More ગુરુવારથી ગુજરાતમાં ફરી મેઘરાજા ધબધબાટી બોલાવશે: અંબાલાલ પટેલઆફતમાં લૂંટ: 10 કિ.મી. ગાડી ટોવિંગ કરવાના છ હજાર, વીમા કંપનીઓ પાસે લાંબું વેઇટિંગ
મેઘરાજાએ જ્યારે તોફાની બેટિંગ કરીને માત્ર 16 કલાકમાં 18 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો, ત્યારે અમદાવાદ શહેરની વાસ્તવિક સ્થિતિ છતી થઈ ગઈ છે. રસ્તાઓ પર…
View More આફતમાં લૂંટ: 10 કિ.મી. ગાડી ટોવિંગ કરવાના છ હજાર, વીમા કંપનીઓ પાસે લાંબું વેઇટિંગગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 265 તાલુકા ભીંજાયા
ગુજરાતમાં સતત ચોથા દિવસે ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ઉતર ગુજરાત તથા સૌરાષ્ટ્રને તરબતર કર્યા છે. આજે સવારે 6 વાગ્યા…
View More ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 265 તાલુકા ભીંજાયાગુજરાતમાં વરસાદથી 31ના મોત, 40 હજારનું સ્થળાંતર
5547 લોકોને બચાવાયા, નેશનલ હાઇવે-એકસપ્રેસવે સહિત 1300 રસ્તા બંધ થતા વાહન વ્યવહારને ગંભીર અસર, એસ.ટી.ના 1600 રૂટ રદ પાણી ઓસરતા વલસાડ-નવસારી જિલ્લામાં તરતા મૃતદેહો જોવા…
View More ગુજરાતમાં વરસાદથી 31ના મોત, 40 હજારનું સ્થળાંતરમોરબી જિલ્લામાં મેઘ મહેરથી નદી-નાળા છલકાયા, વાહન વ્યવહાર ઠપ્પ
સરતાનપર રોડ પર ટ્રક ફસાયો અને ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ: આગાહીના પગલે શાળા કોલેજોમાં આજે રજા મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગુરૂવારે રાતના 10 વાગ્યાથી…
View More મોરબી જિલ્લામાં મેઘ મહેરથી નદી-નાળા છલકાયા, વાહન વ્યવહાર ઠપ્પસા.કુંડલા તાલુકામાં મેઘરાજાની બેટિંગ, બે ઇંચ વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર
સાવરકુંડલા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોથી પડેલા ધોધમાર વરસાદને પગલે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં…
View More સા.કુંડલા તાલુકામાં મેઘરાજાની બેટિંગ, બે ઇંચ વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર