રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર પાણસીણા નજીક એક હોટલમાં રાજકોટ રેન્જ આઈજી પર કેમિકલ ચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. કટારીયા ગામની સીમમાં આવેલી યુ.પી.…
View More રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયુંRajkot-Ahmedabad Highway
રાજકોટ-અમદાવાદ હાઈવે, એકસપ્રેસ વે સહિત 1300 રસ્તા બંધ
મુંબઈ સાથેના રોડ અને રેલ વ્યવહારને અસર : હવાઈ માર્ગે પણ ભારે વિલંબ; અમદાવાદ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારને ધમરોળતા રાજકોટ અને વિરમગામ સાથે વાહન વ્યવહાર ઠપ્પ…
View More રાજકોટ-અમદાવાદ હાઈવે, એકસપ્રેસ વે સહિત 1300 રસ્તા બંધબાવળા પાસે રાજકોટ-અમદાવાદ હાઇવે બંધ
અમદાવાદ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે બાવળામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું…
View More બાવળા પાસે રાજકોટ-અમદાવાદ હાઇવે બંધરાજકોટ-અમદાવાદ હાઈવે પર લૂંટારૂ ત્રાટકયા, બગોદરા પાસે દંપતી પર હુમલો કરી લૂંટ
સુરેન્દ્રનગરથી વડોદરા જતાં પરિવારની કારને હાઈવે ઉપર આંતરી રોકડ, મોબાઈલ અને કાર લૂંટી બે શખ્સો ફરાર રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપર લુંટારૂ ત્રાટકયા હતાં. સુરેન્દ્રનગરથી વડોદરા જતાં…
View More રાજકોટ-અમદાવાદ હાઈવે પર લૂંટારૂ ત્રાટકયા, બગોદરા પાસે દંપતી પર હુમલો કરી લૂંટરાજકોટ-અમદાવાદ હાઈવે પર લકઝરી બસમાંથી 14 લાખના દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
બસની બે સીટ વચ્ચે ચોરખાનુ બનાવી ગોવાથી જામનગર દારૂ લઈ જવાતો હતો જિલ્લા એલસીબી ટીમને લીંબડીથી જામનગર તરફ જતી લકઝરી બસમાં દારૂૂ હોવાની બાતમી…
View More રાજકોટ-અમદાવાદ હાઈવે પર લકઝરી બસમાંથી 14 લાખના દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયારાજકોટ-અમદાવાદ હાઇવે પર હોટલમાં દરોડા: લાખોનો જવલનશીલ પદાર્થ ઝડપાયો
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગ દરમિયાન એક હોટલમાંથી લાખો રૂૂપિયાનો જવલનશીલ પદાર્થ મળી આવ્યો છે.…
View More રાજકોટ-અમદાવાદ હાઇવે પર હોટલમાં દરોડા: લાખોનો જવલનશીલ પદાર્થ ઝડપાયોરાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે ટ્રક પલટી જતાં ટ્રાફિક જામ સર્જાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા જલારામ મંદિર પાસે ટ્રક પલટી મારી જતા રાજકોટ અમદાવાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં રાજકોટ અમદાવાદ હાઈવેની એક…
View More રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે ટ્રક પલટી જતાં ટ્રાફિક જામ સર્જાયોરાજકોટ-અમદાવાદ હાઇવે પર નાના વાહનોની ટોલમુક્તિ યથાવત રાખો
રાજકોટ- અમદાવાદ સિકસલેન હાઇ-વે મંજુર થયો ત્યારથી અત્યાર સુધી માત્ર વિવાદમાં જ રહ્યો છે તેમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ- અમદાવાદ હાઇવે પર…
View More રાજકોટ-અમદાવાદ હાઇવે પર નાના વાહનોની ટોલમુક્તિ યથાવત રાખો