મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં મુકામ કર્યો હોય તેમ નવસારી જિલ્લાના ચીખલીમાં સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે ધોધમાર 8 ઈંચ વરસાદ…
View More દ.ગુજરાતમાં સવારથી મેઘરાજા બેફામ, ચીખલી-કડીમાં બે કલાકમાં આઠ ઈંચMonsoon
સોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદ
સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદથી નદી-નાળા પુલકિત માળિયાહાટીના, કડી અને માણાવદરમાંં વધુ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, જામજોધપુરમાં પણ સાત ઇંચથી…
View More સોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદપહાડી રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી હિમાચલમાં 9નાં મોત
જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે વાદળ ફાટવાની ઘટના: હિમાચલમાં 49 રસ્તાઓ બંધ: ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઇવે પણ બંધ હિમાચલમાં ચોમાસાના આગમનથી લોકો માટે રાહત અને મુશ્કેલીઓ બંને…
View More પહાડી રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી હિમાચલમાં 9નાં મોતઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી 3થી 4 ઇંચ વરસાદ ખાબક્યો
સીઝનના પહેલા વરસાદથી ખેતરો અને રસ્તાઓમાં પાણી પાણી ઉપલેટા ચાલુ વર્ષ ચોમાસાની શરૂૂઆત થઈ રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લાની આસપાસના તાલુકા તેમજ…
View More ઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી 3થી 4 ઇંચ વરસાદ ખાબક્યોગુજરાતમાં મેઘતાંડવ! 24 કલાકમાં 172 તાલુકામાં મેઘમહેર, વલસાડમાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચ વરસતાં આભ ફાટ્યા…
View More ગુજરાતમાં મેઘતાંડવ! 24 કલાકમાં 172 તાલુકામાં મેઘમહેર, વલસાડમાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારરાજકોટમાં સવારે ઝાપટાં, બપોરે કડાકાભડાકા સાથે મેઘસવારી
ગત જૂન માસમાં 10 ઇંચ પડી ગયો હતો, આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર દોઢથી પોણા બે ઇંચ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી…
View More રાજકોટમાં સવારે ઝાપટાં, બપોરે કડાકાભડાકા સાથે મેઘસવારીભારે વરસાદની આગાહી, NDRFની ટીમ તૈનાત કરાઇ
ચોમાસાની જામતી સિઝન વચ્ચે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. કોઈપણ આકસ્મિક પૂર કે આપત્તિની સ્થિતિને…
View More ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ તૈનાત કરાઇસોરઠમાં મેઘરાજા મૂશળધાર; માંગરોળ-માળિયામાં 12 ઈંચ
સુત્રાપાડા-કેશોદમાં 10, વંથલીમાં 4.25 ઈંચ વરસાદથી રાતોરાત જળબંબાકાર ગઈકાલે ધમાકેદાર એન્ટ્રી બાદ આજે સવારથી જ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સટાસટી ગુજરાતમાં લાંબા વિરામ બાદ અંતે મેઘરાજાએ મન…
View More સોરઠમાં મેઘરાજા મૂશળધાર; માંગરોળ-માળિયામાં 12 ઈંચએક સાથે 4 સિસ્ટમ સક્રિય, છ દિવસ મેઘરાજા ટાઢક કરાવશે
હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી 6 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલા વિવિધ દબાણોને કારણે…
View More એક સાથે 4 સિસ્ટમ સક્રિય, છ દિવસ મેઘરાજા ટાઢક કરાવશેદ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર: પલસાણામાં 8, માળિયામાં 7, સુત્રાપાડા-કેશોદમાં 5 ઇંચ
રાજ્યના 20 તાલુકામાં ત્રણ ઇંચથી વધુ અને 40 તાલુકામાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર, કચ્છ-ઉત્તર ગુજરાત હજુ રાહમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં લાંબા ઇંતજાર બાદ અંતે ચોમાસાનું આગમન…
View More દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર: પલસાણામાં 8, માળિયામાં 7, સુત્રાપાડા-કેશોદમાં 5 ઇંચ