ગુજરાત2 days ago
નર્મદા જિલ્લા ‘દિશા’ કમિટી બેઠકમાં ધારાસભ્ય-સાંસદ વચ્ચે બઘડાટી
નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન અન્ડ મોનિટરિંગ(દિશા) કમિટીની ત્રિમાસિક બેઠક ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી.આ બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર...