રાષ્ટ્રીય1 month ago
બિહાર: પટનામાં મેટ્રોના નિર્માણ દરમિયાન મોટો અકસ્માત,3 મજૂરોના મોત ,5 ઘાયલ
બિહારની રાજધાની પટનામાં સોમવારે રાત્રે મેટ્રોના નિર્માણ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. નિર્માણાધીન મેટ્રો ટનલમાં લોકો મશીનની બ્રેક ફેલ થવાને કારણે 3 કામદારોના મોત થયા હતા....