રાજકોટ જીલ્લામાં ડીગ્રી વિના ડોક્ટર બની બેઠેલા નકલી ડોકટરો સામે જીલ્લા પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી મેટોડામાં ડીગ્રી…
View More મેટોડામાં ડીગ્રી વિના ક્લિનિક ખોલી સારવાર કરતો બોગસ ડોક્ટરને ઝડપાયોMetoda
મેટોડામાં પતિએ બહાર જમવાની ના પાડતા સગર્ભાએ ફિનાઈલ પીધું
લોધીકાના મેટોડામાં રહેતી સગર્ભાએ રાજકોટ જમવા જવાની જીદ પકડી હતી પરંતુ પતિએ આઠ માસનો ગર્ભ હોવાથી બહાર જમવા જવાની ના પાડતા સગર્ભાએ ફિનાઈલ પી…
View More મેટોડામાં પતિએ બહાર જમવાની ના પાડતા સગર્ભાએ ફિનાઈલ પીધુંમાલિકે મોતનો મલાજો પણ ન જાળવ્યો; પિતરાઇની અંતિમ ક્રિયામાં જતા યુવકને મકાન ખાલી કરવાનું કહેતા વખ ધોળ્યું
લોધીકાના મેટોડામાં મકાન માલિકે મોતનો મલાજો જાળવ્યો ન હોય તેમ ભાડુંઆત યુવકને પિતરાઈ ભાઈની અંતિમ ક્રિયામાં જાય તે પહેલાં જ મકાન માલિકે મકાન ખાલી કરી…
View More માલિકે મોતનો મલાજો પણ ન જાળવ્યો; પિતરાઇની અંતિમ ક્રિયામાં જતા યુવકને મકાન ખાલી કરવાનું કહેતા વખ ધોળ્યુંમેટોડામાં બાઇક ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, પિતરાઈને ઇજા
શહેરની ભાગોળે આવેલા લોધીકાના મેટોડામા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા બે શ્રમીક યુવકોને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને સારવાર…
View More મેટોડામાં બાઇક ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, પિતરાઈને ઇજામેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક…
View More મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ