Sports5 days ago
મેન્સ અન્ડર-19માં વૈભવ સૂર્યવંશીનું તોફાન, 36 બોલમાં 67 રન ફટકાર્યા
એસીસી મેન્સ અંડર-19 એશિયા કપમાં ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. યુએઇમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું હતું. ટીમની જીતમાં સૌથી મોટો...