13થી 17 વર્ષની વયે ગર્ભધારણના કિસ્સા સમાજ માટે લાલબત્તી સમાન મહેસાણા જિલ્લામાં સગીર વયની દીકરીઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે સમાજ માટે…
View More મહેસાણા જિલ્લામાં 9 માસમાં 341 સગીરાઓ ગર્ભવતીMehsana news
વધુ એક BLOનો ભોગ લેવાયો, સર્વરના ધાંધિયાથી રાત્રે કામ કરતા હાર્ટએટેક આવી ગયો
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન BLOના મોતનો સીલસીલો જારી રહ્યો છે. મહેસાણાના સુદાસણાના શિક્ષકનું હાર્ટએટેકથી નિધન થતા આવી ઘટનાનો આંક અડધોડઝન પહોંચી ગયો છે. તાલુકાના…
View More વધુ એક BLOનો ભોગ લેવાયો, સર્વરના ધાંધિયાથી રાત્રે કામ કરતા હાર્ટએટેક આવી ગયોવિજાપુરમાં બીજા ધોરણની છાત્રાને અજાણ્યા શખ્સે ઇંજેકશન મારી દીધું
મહેસાણાના વિજાપુરમાં ધો 2માં ભણતી બાળકી સાથે કરતૂતને લઈ ચકચાર મચી છે, એક અજાણ્યા છોકરાએ બાળકીને ઈન્જેકશન આપ્યું હોવાની વાત સામે આવી છે, કોણે અને…
View More વિજાપુરમાં બીજા ધોરણની છાત્રાને અજાણ્યા શખ્સે ઇંજેકશન મારી દીધુંશિક્ષકે કલાસરૂમ બહાર બેસાડતા ધો.6ના છાત્રએ બીજા માળેથી છલાંગ લગાવી
રાજયમા શાળાઓમા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના અવાર નવાર સામે આવી છે . જેનાં પગલે શિક્ષકો વિરુધ્ધ પગલા લેવામા આવે છે . ત્યારે મહેસાણા…
View More શિક્ષકે કલાસરૂમ બહાર બેસાડતા ધો.6ના છાત્રએ બીજા માળેથી છલાંગ લગાવીકબાટમાં પુરાઇ જવાથી 7 વર્ષની બાળકીનું મોત
મહેસાણાના કડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડીમાં રમતા રમતા 7 વર્ષીય બાળકી કબાટમાં પુરાઈ જવાથી તેનું મોત થયું છે. કડીના કરણનગર રોડ પર…
View More કબાટમાં પુરાઇ જવાથી 7 વર્ષની બાળકીનું મોતલેખિતમાં આપો તો જ ખાડા બુરાશે!
મહેસાણામાં સરકારી અધિકારીઓની મનમાની સામે આવી છે. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ જનતાનું કામ કરવા કહ્યું તો નાયબ ઈજનેરે ખાડા નહીં પૂરાય તેવું ફોન પર કહી દીધું…
View More લેખિતમાં આપો તો જ ખાડા બુરાશે!મહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલ
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મહેસાણામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર સરકારી બસ અને ઇકો…
View More મહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલમહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલી
શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં ભોપાળું છતું થયું, તપાસ કમિટીની રચના, પગાર-ભથ્થાં અટકાવાયા ગુજરાતમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં બોગસ દસ્તાવેજ, બોગસ ડોકટર, બોગસ…
View More મહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલીમહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયા
સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારી ફરાર, 60 બાળ આરોપીઓ સામે માત્ર બે જ ગાર્ડ તે પણ ખાનગી મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી છ કિશોર ભાગી છૂટ્યા હોવાની…
View More મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયાવેપારી પાસેથી 5 લાખનો તોડ કરવા આવેલા જીએસટીના ત્રણ નકલી અધિકારી ઝડપાયા
મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં શનિવારે સવારે મોટી ઘટના સામે આવી છે. પોલીસે ત્રણ નકલી GST અધિકારીઓને ઝડપી પાડ્યા છે, જેઓ એક દુકાનદાર પાસે ગેરકાયદેસર રીતે…
View More વેપારી પાસેથી 5 લાખનો તોડ કરવા આવેલા જીએસટીના ત્રણ નકલી અધિકારી ઝડપાયા