ગુજરાત3 days ago
છાત્રાઓને ભંગાર સાઇકલો આપી ઉઘરાવાયો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં માતુશ્રી મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 55 જેટલી વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવતી સાયકલો ફોલ્ટ વાળી અને ભંગાર...