ગુજરાત1 month ago
મનપાના ઇનચાર્જ ફાયર ઓફિસર અનિલ મારૂની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી ખાસ અદાલત
ચાર્જ સંભાળ્યાના 45 દિવસમાં જ 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા’તા રાજકોટ મનપામાં વર્ષ-2024માં ચીફ ફાયર ઓફીસર તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ જીવાભાઈ ઠેબાની ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડમાં જણાયેલ...