અનેક વાહનો-લોકોને અડફેટે ચડાવ્યા, પોલીસે દસ કિ.મી. પીછો કરી ત્રણ નબીરાઓને ઝડપી લીધા, પોલીસ સ્ટેશને ટોળા ઉમટતા મધરાત્રે તંગદિલી જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં અનેક વાહન…
View More માળિયા હાટીનામાં દારૂડિયા કારચાલક નબીરાનો આતંકMaliya Hatina
માળિયા હાટીનામાં અગાશી પરથી કામ કરતી વખતે પટકાયેલા કોન્ટ્રાકટરનું મોત
ગીર સોમનાથનાં માળીયા હાટીનામાં સ્લેબનુ કામ કરતી વખતે કોન્ટ્રાકટર યુવાન અકસ્માતે અગાસી પરથી પટકાયો હતો. યુવકને ઇજા પહોંચતા મોત નીપજયુ હતુ. યુવકનાં મોતથી પરીવારમા…
View More માળિયા હાટીનામાં અગાશી પરથી કામ કરતી વખતે પટકાયેલા કોન્ટ્રાકટરનું મોતયુવતીનું પોલીસ બનવાનું સપનું રોળાયું: દોડની પ્રેક્ટિસ દરમિયાન બાઈકચાલકે ઉલાળતા ઇજા
માળિયા હાટીનાના જુથળ ગામની ઘટના: રાજકોટમાં 12 તારીખે ગ્રાઉન્ડ પાસ કરવા આવે તે પૂર્વે જ નડ્યો અકસ્માત માળીયા હાટીનાના જુથળ ગામે રહેતી અને હોમગાર્ડમાં ફરજ…
View More યુવતીનું પોલીસ બનવાનું સપનું રોળાયું: દોડની પ્રેક્ટિસ દરમિયાન બાઈકચાલકે ઉલાળતા ઇજામાળિયા હાટીનામાં વીજ કંપનીના સ્ટાફ ઉપર હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.સમગ્ર તાલુકામાં વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરી હતી. જે ફરિયાદના આધારે માળિયા પોલીસે ઙૠટઈકના કર્મચારી…
View More માળિયા હાટીનામાં વીજ કંપનીના સ્ટાફ ઉપર હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડમાળિયા હાટીનાના લાઠોદ્રા ગામે વિઝા નહીં મળતા પુત્રનો આપઘાત, આઘાતમાં માતાનું હાર્ટએટેકથી મોત
વિઝા નહિ મળવાના ટેન્શનમાં આધેડ પુત્રએ સેલ્ફોસ ટીકડા ખાઇ જીવન ટુંકાવી લેતા ઘટનાનાં ત્રીજા દિવસે હાર્ટ એટેકથી માતાનું મૃત્યુ થતાં ગમગીની વ્યાપી ગઇ હતી. આ…
View More માળિયા હાટીનાના લાઠોદ્રા ગામે વિઝા નહીં મળતા પુત્રનો આપઘાત, આઘાતમાં માતાનું હાર્ટએટેકથી મોત