સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે મહારાષ્ટ્રના જલગાંવમાં બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પથ્થરમારો અને…
View More જલગાંવમાં મંત્રીની કારે યુવકને ઠોકર માર્યા પછી બબાલMaharashtra
મહારાષ્ટ્રમાં શિંદે-અજિતદા ફરી કટ-ટુ-સાઈઝ, ભાજપ સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડશે
ભાજપ ફરી એકનાથ શિંદે અને અજિત પવારને શક્તિ બતાવશે અને એકલા હાથે ચૂંટણી લડવાની યોજના બનાવી છે.વ્યૂહરચનાકારોનું કહેવું છે કે આનાથી ભાજપને પાયાના સ્તર…
View More મહારાષ્ટ્રમાં શિંદે-અજિતદા ફરી કટ-ટુ-સાઈઝ, ભાજપ સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડશેમહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણ
મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી મહાયુતિ ગઠબંધનના નેતાઓ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, રાજ્યમાં સરકાર રચાઈ અને એકનાથ શિંદેએ પણ દેવેન્દ્ર…
View More મહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણપુણેમાં દારૂના નશામાં ધુત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા, 3ના મોત
મહારાષ્ટ્રના પુણેમાં વાઘોલી ચોક ખાતે ગઈ કાલે રાત્રે એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકો સહિત…
View More પુણેમાં દારૂના નશામાં ધુત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા, 3ના મોતશિંદેને સાથ આપી ભૂલ કરી: ભોંડેકરે જાહેરમાં ભડાસ કાઢી
એકનાથ શિંદેની પાર્ટીના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે વિદર્ભન સંયોજક અને ઉપનેતા પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. એકનાથ શિંદેને સમર્થન આપીને…
View More શિંદેને સાથ આપી ભૂલ કરી: ભોંડેકરે જાહેરમાં ભડાસ કાઢીદેશમાં પહેલીવાર અઢી વર્ષની સરકાર, મહારાષ્ટ્રમાં નવો પ્રયોગ
ફડણવીસ સરકારમાં નવા 39 પ્રધાનોને શપથ: એનસીપીના ભુજબળ સહિત શિંદેના સાથીઓની બાદબાકી: કેન્દ્રીય મંત્રી આઠવલે પણ નારાજ મહારાષ્ટ્રની ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારના કેબિનેટ વિસ્તરણમાં…
View More દેશમાં પહેલીવાર અઢી વર્ષની સરકાર, મહારાષ્ટ્રમાં નવો પ્રયોગતારીખ પે તારીખ: મહારાષ્ટ્ર કેબિનેટનું હવે કાલે વિસ્તરણ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની ભવ્ય જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાના નેતા એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી…
View More તારીખ પે તારીખ: મહારાષ્ટ્ર કેબિનેટનું હવે કાલે વિસ્તરણમહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા ભડકી, આગચંપી-પથ્થરમારા બાદ ટીયરગેસનો મારો
મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા બંધારણનું અપમાન કરવામાં આવ્યું હતું, જે બાદ હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન અનેક વિસ્તારોમાં આગચંપીનાં બનાવો નોંધાયા હતા.…
View More મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા ભડકી, આગચંપી-પથ્થરમારા બાદ ટીયરગેસનો મારોથાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલો
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું…
View More થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલોમહારાષ્ટ્રના CM બન્યા દેવેન્દ્ર ફડણવીસ, શિંદે-અજિત પવારે લીધા ડેપ્યુટી CMના શપથ
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે(5 ડિસેમ્બર) મહાયુતિ ગઠબંધનની નવી સરકાર રચાઈ હતી. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર…
View More મહારાષ્ટ્રના CM બન્યા દેવેન્દ્ર ફડણવીસ, શિંદે-અજિત પવારે લીધા ડેપ્યુટી CMના શપથ