મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી મહાયુતિ ગઠબંધનના નેતાઓ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, રાજ્યમાં સરકાર રચાઈ અને એકનાથ શિંદેએ પણ દેવેન્દ્ર…
View More મહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણMaharashtra news
પુણેમાં દારૂના નશામાં ધુત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા, 3ના મોત
મહારાષ્ટ્રના પુણેમાં વાઘોલી ચોક ખાતે ગઈ કાલે રાત્રે એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકો સહિત…
View More પુણેમાં દારૂના નશામાં ધુત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા, 3ના મોતદેશમાં પહેલીવાર અઢી વર્ષની સરકાર, મહારાષ્ટ્રમાં નવો પ્રયોગ
ફડણવીસ સરકારમાં નવા 39 પ્રધાનોને શપથ: એનસીપીના ભુજબળ સહિત શિંદેના સાથીઓની બાદબાકી: કેન્દ્રીય મંત્રી આઠવલે પણ નારાજ મહારાષ્ટ્રની ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારના કેબિનેટ વિસ્તરણમાં…
View More દેશમાં પહેલીવાર અઢી વર્ષની સરકાર, મહારાષ્ટ્રમાં નવો પ્રયોગતારીખ પે તારીખ: મહારાષ્ટ્ર કેબિનેટનું હવે કાલે વિસ્તરણ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની ભવ્ય જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાના નેતા એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી…
View More તારીખ પે તારીખ: મહારાષ્ટ્ર કેબિનેટનું હવે કાલે વિસ્તરણમહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા ભડકી, આગચંપી-પથ્થરમારા બાદ ટીયરગેસનો મારો
મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા બંધારણનું અપમાન કરવામાં આવ્યું હતું, જે બાદ હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન અનેક વિસ્તારોમાં આગચંપીનાં બનાવો નોંધાયા હતા.…
View More મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા ભડકી, આગચંપી-પથ્થરમારા બાદ ટીયરગેસનો મારોથાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલો
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું…
View More થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલોમહારાષ્ટ્રના CM બન્યા દેવેન્દ્ર ફડણવીસ, શિંદે-અજિત પવારે લીધા ડેપ્યુટી CMના શપથ
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે(5 ડિસેમ્બર) મહાયુતિ ગઠબંધનની નવી સરકાર રચાઈ હતી. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર…
View More મહારાષ્ટ્રના CM બન્યા દેવેન્દ્ર ફડણવીસ, શિંદે-અજિત પવારે લીધા ડેપ્યુટી CMના શપથમહારાષ્ટ્રમાં ગુજરાત કરતા 3.17 લાખ કરોડ ઓછું મૂડીરોકાણ છતાં આવક વધુ
ગુજરાતીઓનું દેશમાં વેપાર-ધંધામાં નામ છે પરંતુ આજે આવેલા આંકડા ઉપરથી વેપાર-ધંધામાં રોકાણ સામે રિટર્ન આપવામાં ગુજરાત મહારાષ્ટ્રથી ઘણુ પાછળ છે. મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં કારખાનાઓની સંખ્યા…
View More મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા 3.17 લાખ કરોડ ઓછું મૂડીરોકાણ છતાં આવક વધુમહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર સત્તારૂઢ: શિંદે-પવાર ડેપ્યુટી સીએમ
ચૂંટણી પરિણામોના બારમા દિવસે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ, મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં શપથવિધિ: અજિત છઠ્ઠીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા ચૂંટણી પરિણામો જાહેર થયાના 12માં દિવસે મહારાષ્ટ્રમાં આજે નવી…
View More મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર સત્તારૂઢ: શિંદે-પવાર ડેપ્યુટી સીએમમહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી ધરાવતી સરકાર હવે જલ્દી વચનો પૂરા કરે
મહારાષ્ટ્રમાં કોણ મુખ્ય મંત્રી બનશે એ સસ્પેન્સનો આખરે અંત આવી ગયો અને ભાજપે મેલ કરવત મોચીના મોચી કરીને છેવટે દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્ય મંત્રીપદે બેસાડી…
View More મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી ધરાવતી સરકાર હવે જલ્દી વચનો પૂરા કરે