મુકેશ અંબાણીએ મંગળવારે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મુકેશભાઈ અંબાણીએ તેમના માતા કોકિલાબેન,…
View More અંબાણી પરિવારની ચાર પેઢીનું પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાનMahakumbh
મહાકુંભમાં આજે માઘ પૂર્ણિમાએ કરોડો લોકોની આસ્થાની ડૂબકી
વહેલી સવારમાં જ એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું, પ્રયાગરાજમાં 10 કિલોમીટર લાંબી લાઇનો, ભક્તો પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા આજે માઘ પૂર્ણિમાના દિવસે મહાકુંભમાં…
View More મહાકુંભમાં આજે માઘ પૂર્ણિમાએ કરોડો લોકોની આસ્થાની ડૂબકીટ્રેનમાં પ્રવાસ કરી 12.50 લાખ ભાવિકોનું કુંભમાં સ્નાન
સતત ભારે ધસારો હોવા છતાં, ભારતીય રેલ્વે ચાલી રહેલા મહાકુંભ દરમિયાન ભક્તોને લાવવા અને તેમના ઘરે પરત લઈ જઈને તેમની સેવા કરવા યુદ્ધના ધોરણે કામ…
View More ટ્રેનમાં પ્રવાસ કરી 12.50 લાખ ભાવિકોનું કુંભમાં સ્નાનગુરુકુળમાં સંતો-વિદ્યાર્થીઓ-હરિભકતોનું માઘ સ્નાન
પોષ સુદી પૂનમથી મહા સુદિ પૂનમ સુધીના સમયને માઘ સ્નાનનો મહિનો ગણવામાં આવે છે. શાસ્ત્રોએ તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણે માઘસ્નાનનો ખૂબ જ મહિમા કહ્યો છે.…
View More ગુરુકુળમાં સંતો-વિદ્યાર્થીઓ-હરિભકતોનું માઘ સ્નાનકાલે માઘ પૂર્ણિમાનું મહાસ્નાન, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા યોગી સરકાર એક્શનમાં
પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ માઘી પૂર્ણિમાના અવસરે…
View More કાલે માઘ પૂર્ણિમાનું મહાસ્નાન, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા યોગી સરકાર એક્શનમાંમહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન: મેળા ક્ષેત્રમાં ગાડીઓનો પ્રવેશ પર પ્રતિબંધ, અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ,
આજે મહાકુંભનો 30મો દિવસ છે. આજે સવારે 8 વાગ્યા સુધી 49.68 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 44.74 કરોડથી…
View More મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન: મેળા ક્ષેત્રમાં ગાડીઓનો પ્રવેશ પર પ્રતિબંધ, અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ,સરકારી ખર્ચે મેયર અને ભાજપના મહિલા નેતાઓની મહાકુંભમાં ડૂબકી!
કોર્પોરેશનની કાર અને ડ્રાઈવર લઈ પદાધિકારીઓ પહોંચ્યા પુણ્યનું ભાથું બાંધવા, કિલોમીટરનું ભાડુ માત્ર રૂા.2 અને પ્રજા પર કરોડોનો કરબોજ પ્રયાગરાજમાં કાર ઉપર કપડાં સૂકવવાના…
View More સરકારી ખર્ચે મેયર અને ભાજપના મહિલા નેતાઓની મહાકુંભમાં ડૂબકી!મહાકુંભમાં ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોને ખોરાક-પાણીના સાંસા !
રાતવાસો પણ વાહનોમાં જ કરવાની નોબત, અધવચ્ચે ઇંધણ ખલાસ થઇ જતા પણ અનેક વાહનો ફસાયા છે કાચી સામગ્રી ભરેલા વાહનો પણ ટ્રાફિકજામમાં ફસાયા, પેટ્રોલપંપો ઉપર…
View More મહાકુંભમાં ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોને ખોરાક-પાણીના સાંસા !મહાકુંભ કોઇના બાપનો નથી, મહેશગીરીએ સંગમસ્નાન બાદ હરિગીરી પર નિશાન સાધ્યું
શ્રી પંચદશનમ જુના અખાડાના આશ્રયદાતા મહંત હરિ ગિરી સાથેના મુકાબલાને કારણે ચર્ચામાં રહેલા મહેશ ગિરી ફરી એકવાર નિશાન પર આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા…
View More મહાકુંભ કોઇના બાપનો નથી, મહેશગીરીએ સંગમસ્નાન બાદ હરિગીરી પર નિશાન સાધ્યુંમહાકુંભમાં ફરી ટ્રાફિક જામ, પ્રયાગરાજ સ્ટેશન બંધ કરાયું
પ્રયાગરાજની આસપાસ 35 કિ.મી. સુધી વાહનોનો જામ લાગતા લાખો યાત્રાળુઓ ફસાયા, એમ.પી.માં પણ 200 કિ.મી.નો ટ્રાફિક જામ પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં રવિવારેફરી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ…
View More મહાકુંભમાં ફરી ટ્રાફિક જામ, પ્રયાગરાજ સ્ટેશન બંધ કરાયું