રાષ્ટ્રીય2 weeks ago
પરાજયથી મહાવિકાસ અઘાડી તૂટી પડવાના સંકેત: ઉધ્ધવ જૂથ અલગ થશે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો પ્રચંડ વિજય અને મહાવિકાસ આઘાડીનો ભારે રકાસ થયા બાદ ઉદ્ધવસેનામાં આગામી ચૂંટણી સ્વબળે લડવાનો સૂર ઊઠવા માંડ્યો છે. મંગળવારે પરાજયનાં કારણ જાણવા...