ગુજરાત1 month ago
વડતાલ ધામના આંગણે ગુરુવારે રેકોર્ડબ્રેક 5001 વ્યંજનો સાથેનો મહાઅન્નકૂટ
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થધામ વડતાલને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તારીખ 7 થી 15 નવેમ્બર 2024 દરમિયાન દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે. 2000 સંતો તથા દેશ-વિદેશના 25...