લે આ દોઢ કરોડની મિલકત, તારો વર મને આપી દે: અજીબ પ્રણય ત્રિકોણ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની ફેમિલી કોર્ટમાં એક એવો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેણે 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ ’જુદાઈ’ની યાદ અપાવી દીધી છે. આ કિસ્સામાં એક…

View More લે આ દોઢ કરોડની મિલકત, તારો વર મને આપી દે: અજીબ પ્રણય ત્રિકોણ

મધ્ય પ્રદેશના ઉત્તમ સ્વામીનું અધમ કૃત્ય: આસ્થાના નામે ક્ધયા ફસાવી

પ્રસિદ્ધ કથાવાચક અને ધર્મગુરુ ગણાવતા ઉત્તમ સ્વામી સામે એક યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીએ ઈ-મેલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો…

View More મધ્ય પ્રદેશના ઉત્તમ સ્વામીનું અધમ કૃત્ય: આસ્થાના નામે ક્ધયા ફસાવી

અલગ ભીલ પ્રદેશની વધુ એક વખત માગણી કરતા ‘આપ’ના MLA ચૈતર વસાવા

મધ્યપ્રદેશના ચૈનપુરમાં યોજાયેલા આદિવાસી એકતા સંમેલનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ દેશના…

View More અલગ ભીલ પ્રદેશની વધુ એક વખત માગણી કરતા ‘આપ’ના MLA ચૈતર વસાવા

ભાજપ નેતાની કારે પાંચને કચડી નાખ્યા, ટોળાએ પકડી ઢીબી નાખ્યા

મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાં એક ભાજપ નેતાની બેફામ કારે ભયાનક અકસ્માત સર્જ્યો છે. નશાની હાલતમાં સ્પીડમાં કાર ચલાવી રહેલા નેતાએ રસ્તા કિનારે તાપણી કરી રહેલા…

View More ભાજપ નેતાની કારે પાંચને કચડી નાખ્યા, ટોળાએ પકડી ઢીબી નાખ્યા

લાઇવ કોન્સર્ટમાં ચાહકોની ધમાલ-તોડફોડ બાદ કૈલાશ ખેરે પિતો ગુમાવ્યો, તમે પ્રાણી જેવા છો !

ગ્વાલિયરમાં વાજપેયીની જન્મ જયંતિએ યોજાયેલ કાર્યક્રમમાં અફરાતફરી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન બોલિવૂડ ગાયક કૈલાશ ખેરના…

View More લાઇવ કોન્સર્ટમાં ચાહકોની ધમાલ-તોડફોડ બાદ કૈલાશ ખેરે પિતો ગુમાવ્યો, તમે પ્રાણી જેવા છો !

દિલ્હી, મધ્પપ્રદેશ, છત્તીસગઢમાં નાતાલની ઉજવણી રોકવા પ્રયાસ

નાતાલની પૂર્વસંધ્યાએ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોના એક જૂથે આસામના નલબારી શહેરમાં એક ડાયોસેસન સ્કૂલ પર હુમલો કર્યો અને નાતાલની સજાવટનો નાશ કર્યો.…

View More દિલ્હી, મધ્પપ્રદેશ, છત્તીસગઢમાં નાતાલની ઉજવણી રોકવા પ્રયાસ

M.P.માં ટ્રક અને પોલીસવાન અથડાતાં બોંબ ડિસ્પોઝલ ટીમના 4 જવાનોના મૃત્યુ

ડ્યૂટી પૂરી કરીને ઘરે જતા નડેલો જીવલેણ અકસ્માત મધ્ય પ્રદેશના સાગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બોમ્બ નિરોધક દળ (ઇઉજ) ના ચાર જવાનોનું ઘટનાસ્થળે જ મૃત્યુ…

View More M.P.માં ટ્રક અને પોલીસવાન અથડાતાં બોંબ ડિસ્પોઝલ ટીમના 4 જવાનોના મૃત્યુ

એમપીમાં માર્ગ અકસ્માત; એક પરિવારના પાંચના મૃત્યુ

દુર્ઘટના સ્થળેથી પસાર થઇ રહેલા આઇજીએ ઘાયલોને હોસ્પિટલે ખસેડ્યા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ગઇકાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં એક ટ્રક અને એક કાર વચ્ચે…

View More એમપીમાં માર્ગ અકસ્માત; એક પરિવારના પાંચના મૃત્યુ

એમપીના મુખ્યમંત્રીના પુત્ર સમૂહ લગ્નમાં ફેરા લેશે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના નાના પુત્ર ડો. અભિમન્યુ યાદવના લગ્ન જાહેર સમૂહફ લગ્ન સમારોહમાં થશે. સમૂહ લગ્ન સમારોહ સામાન્ય રીતે એવા યુગલો માટે યોજવામાં આવે…

View More એમપીના મુખ્યમંત્રીના પુત્ર સમૂહ લગ્નમાં ફેરા લેશે

મધ્યપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ત્રણ મુસાફરનાં મોત, 38 ઘવાયા

મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રાત્રે એક મુસાફર બસ ખીણમાં ખાબકતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 38 અન્ય લોકો ઘાયલ થયા હતા. ગ્રામીણ…

View More મધ્યપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ત્રણ મુસાફરનાં મોત, 38 ઘવાયા