રાષ્ટ્રીય2 months ago
મધ્યપ્રદેશ સરકાર રાજકુમાર હિરાણીને આપશે કિશોરકુમાર એવોર્ડ
કિશોરદાની પુણ્યતિથિએ રવિવારે વતન ખંડવામાં યોજાશે કાર્યક્રમ મધ્યપ્રદેશ સરકાર દર વર્ષે મહાન બોલિવૂડ ગાયક કિશોર કુમારની પુણ્યતિથિ પર એક સન્માન સમારોહનું આયોજન કરે છે. આ વર્ષે...