ગુજરાત2 weeks ago
સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, પતરાં ચીરીને 40 મુસાફરોના રેસ્ક્યૂ કરાયા
સુરતમાં આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી...