ગુજરાત2 months ago
કસિનોનો કકળાટ : હારી ગયેલા મિત્રને ઉછીના આપેલા રૂપિયા એક લાખની ઉઘરાણી કરી ચાર શખ્સોએ કર્યો હુમલો
મોરબી રોડ જકાતનાકા પાસેની ઘટના : હુમલામાં ઘવાયેલો યુવાન સારવારમાં શહેરમાં મોરબી રોડ ઉપર આવેલા જકાતનાકા પાસે રહેતો એક યુવક કસિનોમાં રૂપિયા ચાર લાખ હારી ગયો...