થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ બુટલેગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય થયા છે ત્યારે પોલીસે પણ દારૂની હેરાફેરી અટકાવવા વોચ ગોઠવી છે. શહેરમાં મીલપરા અને કુવાડવા…
View More બોલેરો અને રિક્ષામાં દારૂની હેરાફેરી 1.72 લાખના દારૂ સાથે બે ઝડપાયાliquor
રાજકોટના બૂટલેગરે દમણથી મગાવેલ રૂા.77 લાખનો દારૂ ઝડપાયો
સુરત પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો દરોડો, રૂા.1.27 કરોડનો મુદામાલ કબજે ઉત્તરપ્રદેશના ચાલકની ધરપકડ ,રાજકોટના બુટલેગર સહિત 6 શખ્સો વોન્ટેડ જાહેર સુરત નેશનલ હાઇવે ઉપર…
View More રાજકોટના બૂટલેગરે દમણથી મગાવેલ રૂા.77 લાખનો દારૂ ઝડપાયોગોંડલના નવાગામની સીમ વિસ્તારમાંથી 1.16 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો
બે શખ્સોને ઝડપી પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરાઇ ગોંડલ તેમજ તેની આસપાસના વિસ્તારમાંથી પોલીસ દારૂૂ અને નશીલા પદાર્થો શોધી કાઢતી હોય છે ત્યારે સુલતાનપુર પોલીસ…
View More ગોંડલના નવાગામની સીમ વિસ્તારમાંથી 1.16 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયોજામનગરના લાલપુર રોડ પર કારના ચોરખાનામાંથી દારૂની 180 બોટલ જપ્ત
જામનગર નાં મયુરગ્રીન વિસ્તાર મા એક મોટર નાં ચોર ખાના માંથી 180 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો એલ સી. બી પોલીસે શોધી કાઢી એક…
View More જામનગરના લાલપુર રોડ પર કારના ચોરખાનામાંથી દારૂની 180 બોટલ જપ્તકોઠારિયા સોલવન્ટ નજીકથી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલવન્ટ નજીકથી પોલીસે બાતમીના આધારે રૂા.53 હજારનો દારૂ ભરેલી કાર સાથે ગોંડલના શખ્સને ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી…
View More કોઠારિયા સોલવન્ટ નજીકથી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોસુરેન્દ્રનગરના બજાણા ગામે દારૂના કટિંગ વખતે દરોડો, 13 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ
પાટડી તાલુકાના ગેડીયા ગામે સીમ રસ્તેથી બંધ બોડીના ક્ધટેનરના ચોર ખાનાની આડમા વિદેશી દારૂૂની 4524 બોટલો સાથે ત્રણ શખશો ઝડપાયા છે. બજાણા પોલીસે ગેડીયા ગામે…
View More સુરેન્દ્રનગરના બજાણા ગામે દારૂના કટિંગ વખતે દરોડો, 13 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડરાજકોટમાં કારખાનામાં દારૂની મહેફિલ ઉપર દરોડો, વેપારી સહિત 9 શખ્સોની ધરપકડ
રાજકોટના પેડક રોડ પર કાસ્ટિંગના કારખાનામાં કારખાનેદારે યોજેલી દારૂની મહેફીલ ઉપર પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડી રાજકોટ અને જસદણના કમળાપુરના વેપારી ખેડુત સહિત 9…
View More રાજકોટમાં કારખાનામાં દારૂની મહેફિલ ઉપર દરોડો, વેપારી સહિત 9 શખ્સોની ધરપકડધરમપુરની વાડીમાંથી 6પ બોટલ દારૂ મળ્યો: એકની અટકાયત
જામનગર જિલ્લા નાં લાલપુરના ધરમપુરમાં એક વાડી મા ગઈરાત્રે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી એક શખ્સ ઈંગ્લીશ દારૃની 6પ બોટલ સાથે…
View More ધરમપુરની વાડીમાંથી 6પ બોટલ દારૂ મળ્યો: એકની અટકાયતચુનારાવાડ, બોલબાલા માર્ગ, કોઠારિયા અને ગાંધીગ્રામમાં દારૂના દરોડા: મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમાં પીસીબી અને એલસીબીની ટીમો દ્વારા દારૂના દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ચાર દરોડામાં 398 દારૂની બોટલ જપ્ત કરી એક…
View More ચુનારાવાડ, બોલબાલા માર્ગ, કોઠારિયા અને ગાંધીગ્રામમાં દારૂના દરોડા: મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયાધોરાજીની ભૂખી ચોકડી નજીક 1752 દારૂની બોટલ ભરેલી બોલેરો રેઢી મળી
રાજકોટ જિલ્લામાં દારૂ લાવવા માટે બુટલેગરો દ્વારા નવા-નવા કિમીયાઓ કરવામાં આવે છે. જેથી દારૂની બદીને નાથવા માટે જિલ્લા એસપી દ્વારા સુચના આપવામાં આવી હોય ધોરાજી…
View More ધોરાજીની ભૂખી ચોકડી નજીક 1752 દારૂની બોટલ ભરેલી બોલેરો રેઢી મળી