ઈન્દ્રોડા પાર્કમાં સિંહણ સ્વાતિના બે બચ્ચાનું ગર્ભમાં જ મોત નિપજ્યુ હતું. ગત શનિવારે સિંહણને પ્રસુતિની પીડા ઉપડતા તેણે બે મૃત બચ્ચાને જન્મ આપ્યો હતો. સિંહણની…
View More સારવાર દરમિયાન ભાનમાં આવેલી સિંહણે ડોક્ટરને બચકું ભરી લીધુંlioness
ગીરગઢડામાં સિંહણ અને સિંહબાળના પાણીના હોજમાં ડૂબી જવાથી મોત
ગીર સોમનાથના ગીર ગઢડામાં સિંહણ અને સિંહ બાળનું મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. રસુલપરામાં પાણીના હોજમાં ડૂબવાથી સિંહના મોત થયા હોવાની વિગતો…
View More ગીરગઢડામાં સિંહણ અને સિંહબાળના પાણીના હોજમાં ડૂબી જવાથી મોતગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણ
અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હિંંસક હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં ધારીના રાજસ્થળી ગામે દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ હવે ગીરગઢળાના કાકડીમોલી ગામે એક…
View More ગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણવિસાવદરના બરડિયા ગામે સિંહણે બાળકીને ફાડી ખાતા ખેડૂતોમાં ફફડાટ
વિસાવદરમાં કે જ્યાં એક સિંહણે 13 વર્ષની માસૂમ બાળકીનો જીવ લઈ લીધો છે. વિસાવદરના બરડીયા ગામે આ બનાવ બન્યો છે. કે જ્યાં એક 13 વર્ષની…
View More વિસાવદરના બરડિયા ગામે સિંહણે બાળકીને ફાડી ખાતા ખેડૂતોમાં ફફડાટવંથલી પંથકમાં ત્રણ લોકો ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇ
નરેડી ગામે તાજેતરમાં જ એક માલધારી આધેડ પર હુમલો કરનાર સિંહણ આખરે પાંજરામાં પુરાઈ છે. અવારનવાર નરેડી પંથકમાં જંગલી જાનવરો અન્ય પાલતુ જાનવર તેમજ માણસો…
View More વંથલી પંથકમાં ત્રણ લોકો ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇ