સિંહનગરી તરીકે પ્રસિદ્ધ અમરેલીના વન વિભાગથી એક મોટા અને નવાઈ પમાડે તેવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના ધારી-ગીર પૂર્વ વિસ્તારમાં વન વિભાગના એક…
View More રાજભા હવે ખરેખર ‘ગીરના માલધારી’, વસવાટને મંજૂરી મળીlion
ગીરનાર પર 3200 ફૂટ ઊંચે દાતાર પાસે સિંહ પરિવારના ધામા, ઉછળકૂદ કરતા જોવા મળ્યા
ગિરનાર જંગલમાં વસવાટ કરતા સિંહ અવારનવાર દાતાર પર્વતની સીડીઓ પર જોવા મળતા હોય છે. પરંતુ, પ્રથમવાર 3200 ફૂટની ઊંચાઈએ આવેલા ઉપલા દાતાર પર સિંહ પરિવાર…
View More ગીરનાર પર 3200 ફૂટ ઊંચે દાતાર પાસે સિંહ પરિવારના ધામા, ઉછળકૂદ કરતા જોવા મળ્યાસિંહોના ઘરમાં માઇનિંગની મંજૂરી સામે ખુદ ધારાસભ્ય મેદાને
એક તરફ ગુજરાત સરકાર એશિયાટિક લાયન્સના સંવર્ધન માટે કરોડો રૂૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં…
View More સિંહોના ઘરમાં માઇનિંગની મંજૂરી સામે ખુદ ધારાસભ્ય મેદાનેજસાધાર રેન્જમાં વન વિભાગે ગેરકાયદે સિંહ દર્શન કરતાં બે શખ્સોને ઝડપ્યા: રૂા.50 હજારનો દંડ
ગીર અભયારણ્ય વિસ્તારમાં સિંહ દર્શનના નામે બેફામ બનેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે. નાયબ વન સંરક્ષક તથા મદદનીશ વન સંરક્ષકના સીધા…
View More જસાધાર રેન્જમાં વન વિભાગે ગેરકાયદે સિંહ દર્શન કરતાં બે શખ્સોને ઝડપ્યા: રૂા.50 હજારનો દંડઉનાના ડમાસામાં 4 વર્ષની બાળાને ફાડી ખાનાર સિંહ ગણતરીની કલાકોમાં પાંજરે પૂરાયો
ઉના તાલુકાના ડમાસા ગામના વાડી વિસ્તારમાં 4 વર્ષ ની માસૂમ બાળકી હેમાંશીને માતાની નજર સામેથી ઉઠાવી જઈને ફાડી ખાનાર નરભક્ષી સિંહને વનવિભાગે ગણતરીના કલાકોમાં ઝડપી…
View More ઉનાના ડમાસામાં 4 વર્ષની બાળાને ફાડી ખાનાર સિંહ ગણતરીની કલાકોમાં પાંજરે પૂરાયોઉનાના ડમાસા ગામે બાળકીને ફાડી ખાતો સિંહ
માતાની નજર સામે જ ઉપાડી ગયો, વન વિભાગ મોડો પહોંચતા લોકોમાં આક્રોશ ગીર પંથકમાં દિન-પ્રતિદિન વધી રહેલા માનવ-વન્ય જીવ સંઘર્ષે વધુ એક માસૂમનો ભોગ લીધો…
View More ઉનાના ડમાસા ગામે બાળકીને ફાડી ખાતો સિંહજૂનાગઢ વનવિભાગના કર્મીના ભાઇ સહિતનાએ કરી સિંહની પજવણી, સરપંચે રંગેહાથ પકડ્યા
જૂનાગઢ નજીક આવેલા તોરણીયા ગામના જંગલ વિસ્તારમાં વન વિભાગના જ કર્મચારીઓના સગાઓ દ્વારા ગેરકાયદે સિંહો દર્શન કરી સિંહોની પજવણી કરતા હોવાનો આક્ષેપ થયો છે. તોરણીયા…
View More જૂનાગઢ વનવિભાગના કર્મીના ભાઇ સહિતનાએ કરી સિંહની પજવણી, સરપંચે રંગેહાથ પકડ્યાગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયા
ગીર પંથકમાં આંકોલવાડી રેન્જના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘૂસેલા ત્રણ વ્યક્તિઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય પાસેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ…
View More ગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયાવિસાવદરના રતાંગ ગામે સિંહે શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મુકી
ઘટનાનો વીડિયો સો.મીડિયામાં વાયરલ: લોકોએ દેકારો કરતા સિંહ પાછો વળી ગયો ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી ગામડાઓમાં સિંહનું દેખાવું હવે સામાન્ય વાત છે, પરંતુ વિસાવદરના…
View More વિસાવદરના રતાંગ ગામે સિંહે શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મુકીઉનામાં સિંહ પરિવારની શાહી મિજબાની!
ઝુડવડલી સીમમાં ભેંસનું મારણ કર્યું; ત્રણ સિંહબાળે જમાવટ કરી, બે સિંહણે રખોપા કર્યા સિંહપ્રેમીઓ અને પર્યટકો એશિયાટિક સિંહોની એક ઝલક મેળવવા માટે સફારી પાર્કમાં હજારો…
View More ઉનામાં સિંહ પરિવારની શાહી મિજબાની!