8.95 લાખની માલમતા સાથે છ આરોપીઓને ઝડપી લીધા: જ્યારે અન્ય 11 આરોપીઓ ભાગી છૂટતાં શોધખોળ હાથ ધરાઈ જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં એક વાડીમાં જુગારધામ…
View More ધ્રાફા સીમમાં જુગાર ધામ પર LCBનો દરોડો, ભારે નાસભાગLCB raid
ખંભાળિયાના ભારા બેરાજા ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી
ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામે ગત સાંજે એલસીબી પોલીસે બાતમીના આધારે જુગાર દરોડો પાડી અને આ ગામના જીતુ રણમલ રૂૂડાચ નામના ગઢવી શખ્સ દ્વારા ચલાવતા…
View More ખંભાળિયાના ભારા બેરાજા ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી ત્રાટકીદ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા મંગળવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમે દ્વારકાના નરસંગ…
View More દ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બેશાપર-વેરાવળમાં કારખાનામાં જુગાર ક્લબ ઉપર LCBનો દરોડો: બે વેપારી સહિત 7ની ધરપકડ
શાપર-વેરાવળના જય સરદાર એન્જીનીયરીંગ નામના કારખાનામાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા રાજકોટના વેપારી સહિત સાતની ધરપકડ કરી રૂા. 1.56 લાખની રોકડ સહિત રૂા. 34.96 લાખનો…
View More શાપર-વેરાવળમાં કારખાનામાં જુગાર ક્લબ ઉપર LCBનો દરોડો: બે વેપારી સહિત 7ની ધરપકડ