ગુજરાત2 months ago
વડતાલના સ્વામિ. મંદિરમાં કાલથી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ
15મી નવેમ્બર સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો વડતાલમાં સંપ્રદાયના ભવ્ય વારસાની ઝાંખી કરાવશે સાંસ્કૃતિક પ્રદર્શન 800 વીઘા જમીનમાં યોજાનાર મહોત્સવમાં 5 લાખથી વધુ હરિભક્તો જોડાશે વડતાલમાં...