કચ્છમાં બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા ઓપરેશન

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે 500 ફૂટના બોરવેલમાં પડેલી 18 વર્ષની યુવતીને બચાવવા ગાંધીનગરથી NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આર્મી, ઇજઋ અને ફાયર વિભાગનું…

View More કચ્છમાં બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા ઓપરેશન

અંજારના વૃદ્ધને દિલ્હી પોલીસની ઓળખ આપી ગઠિયાએ 36.50 લાખની મરણમૂડી પડાવી

મની લોન્ડરિંગના કેસમાં એરેસ્ટ કરવાની ધમકી આપતા વૃદ્ધ ડરી ગયા: ગુનો નોંધી ટોળકીને પકડવા કાર્યવાહી ધનબાદમાં કોલસાની ખાણમાં હિસાબનિશ તરીકે નોકરી કરી નિવૃત થઇ અંજાર…

View More અંજારના વૃદ્ધને દિલ્હી પોલીસની ઓળખ આપી ગઠિયાએ 36.50 લાખની મરણમૂડી પડાવી

નવા વર્ષના પ્રારંભે જ કચ્છની ધરા ધ્રુજી, 3.2નો આંચકો

ભચાઉથી 23 કિ.મી. દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું નવા વર્ષનાં પ્રથમ જ દિને ગુજરાતનાં કચ્છ જિલ્લામાંથી ડરાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના…

View More નવા વર્ષના પ્રારંભે જ કચ્છની ધરા ધ્રુજી, 3.2નો આંચકો

કચ્છના માંડવીમાં ફિલ્મી સ્ટાઈલે આવેલા બાઈક સવારોએ નર્સને તલવારના ઘા ઝીંકી રહેંસી નાખી

ગુજરાતનો સામાજિક માહોલ મહિલાઓ માટે એકંદરે સુરક્ષિત અને સન્માનજનક ગણાતો હોવા છતાં તેમની પ્રત્યે ગુનાખોરીના બનાવો નોંધપાત્ર સંખ્યામાં છે.માંડવી તાલુકાના ગોધરામાં આજે હત્યાની એક ઘટના…

View More કચ્છના માંડવીમાં ફિલ્મી સ્ટાઈલે આવેલા બાઈક સવારોએ નર્સને તલવારના ઘા ઝીંકી રહેંસી નાખી

ચાંદની રાતમાં કુદરતના નજારાને માણવાનો અવસર ‘કચ્છ રણોત્સવ’

કચ્છના રણોત્સવને વૈશ્ર્વિક ઓળખ મળી રહી છે. 15 માર્ચ સુધી ચાલનારા આ ઉત્સવમાં કુદરતી સૌંદર્યની સાથો સાથ કચ્છની આગવી કલા, સંસ્કૃતિ અને ખાનપાનને માણવાનો પણ…

View More ચાંદની રાતમાં કુદરતના નજારાને માણવાનો અવસર ‘કચ્છ રણોત્સવ’

કચ્છમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળ્યા

ટપ્પર ડેમ વિસ્તારમાંથી સંશોધક ડો.ભૂડિયાએ થાપા, ખભા, હાથ અને પગના હાડકા શોધ્યા હિમાલયની પર્વતમાળામાં આવેલી શિવાલિક પર્વતમાળા આસપાસ જે પ્રકારના જીવાશ્મિ મળી આવ્યા છે તે…

View More કચ્છમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળ્યા

રાપર પાલિકાના પૂર્વ કા.ચેરમેનના પતિ, ત્રણ પુત્રો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરાયો

રાપરનાં નગાસર તળાવ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક હોટલ પર પાર્સલ લેવા જતા જુના ઝઘડા નું મનદુ:ખ રાખીને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના પતિ અને ત્રણ પુત્ર…

View More રાપર પાલિકાના પૂર્વ કા.ચેરમેનના પતિ, ત્રણ પુત્રો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરાયો

કચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાત

અત્યારના ડીઝીટલ યુગમાં મોબાઇલ જરૂૂરી પણ છે અને બીજી તરફ દુષણ પણ બની રહ્યું છે, મોબાઇલના સદ્દઉપયોગથી જીવન અને સમાજ ઉપયોગી કાર્યો પણ થયા છે…

View More કચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાત

કચ્છ તમારા બધાની રાહ જુએ છે, રણોત્સવમાં પધારો : વડાપ્રધાન મોદી

  સોશિયલ મીડિયા ‘X’ પર નિમંત્રણ પાઠવ્યું, માર્ચ સુધી ચાલશે રણોત્સવ કચ્છમાં રણોત્સવની શરૂૂ થઈ ગયો છે. અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. કચ્છના…

View More કચ્છ તમારા બધાની રાહ જુએ છે, રણોત્સવમાં પધારો : વડાપ્રધાન મોદી

કચ્છના નખત્રાણામાં યાયાવર પક્ષીઓની શિકારી ટોળકી ઝડપાઇ

કચ્છના નખત્રાણા તાલુકામાં આવતા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા છારીઢંઢ વિસ્તારમાં યાયાવર પક્ષીઓના શિકાર માટે જતી ટોળકીના પાંચ સભ્યોને ધારદાર હથિયારો સાથે સુરક્ષા તંત્રએ ઝડપી પાડ્યા હતા.…

View More કચ્છના નખત્રાણામાં યાયાવર પક્ષીઓની શિકારી ટોળકી ઝડપાઇ