ગુજરાત1 month ago
હિરાસર એરપોર્ટને કેશુભાઇ પટેલ નામ આપવા કુર્મી સેનાનો ઠરાવ
રાજકોટમાં સ્વ.કેશુભાઇ પટેલની સ્મરણાંજલિ સભા યોજાઇ, ભાજપ-કોંગ્રેસ- આપના નેતાઓની હાજરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિએ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા સ્મરણાંજલિ સભા યોજાઈ હતી....