રાષ્ટ્રીય1 week ago
‘કુંડલી ભાગ્ય”ની ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા માતા બની, જોડિયા બાળકોને આપ્યો જન્મ
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યાના ઘર નાના મહેમાનોની કીલાકારીઓથી ગુંજી ઉઠયું છે. કુંડળી ભાગ્યની પ્રીતા ઉર્ફે શ્રદ્ધા આર્યા માતા બની છે. તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યો...