રાષ્ટ્રીય2 days ago
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મોટી દુર્ઘટના: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, અનેક લોકોના મોતની આશંકા
હિમાચલ પ્રદેશના કુલ્લુ સ્થિત અનીમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. એક ખાનગી બસ ઉંડી ખાઈમાં ખાબકી હતી. જે બાદ બસના ટુકડા થઈ ગયા...