કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે સગીર પુત્રીને માર મારતાં કાકા અને પિતરાઈને સમજાવવા પુત્રીને છોડાવવા વચ્ચે પડેલા પિતા ઉપર બન્ને શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં…
View More કોટડાસાંગાણીના નવઘણચોરામાં યુવાન ઉપર કાકા અને પિતરાઈનો હુમલોKotdasangani news
ફૂગવાળો ખોળ ખાવાથી 80 ગાયોના મોત
કોટડાસાંગાણીના સાઢવાયા ગામે ગૌશાળામાં ગાયોના મોત બાદ લેવાયેલા ખોળના સેમ્પલ રિપોર્ટમાં ઘટસ્ફોટ કોટડાસાંગાણી તાલુકાના સાઢવાયા ગામે ગૌવશાળામાં 400 જેવી ગાયોની. સંખ્યા ગૌશાળામાં ચલાવામા આવે છે…
View More ફૂગવાળો ખોળ ખાવાથી 80 ગાયોના મોતકો.સાંગાણીમાં પાણીની લાઇન તૂટી જતા રસ્તા પર નદીઓ વહી; લોકો દ્વારા ચક્કાજામ
કોટડાસાંગાણી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોડ ઉપર પાણીની નાઈન ટુટી ગયેલ હોવાથી લોકોને અવારનવાર તંત્રને રજૂઆત કરી હોવાથી આજ દીવસ સુધી કોઈ પણ પ્રશ્ન હલ…
View More કો.સાંગાણીમાં પાણીની લાઇન તૂટી જતા રસ્તા પર નદીઓ વહી; લોકો દ્વારા ચક્કાજામદારૂના નશામાં માતાને માર મારતા પિતા ઉપર પુત્ર પાઈપ વડે તૂટી પડયો
કોટડાસાંગાણીનાં માણેકવાડા ગામે દારૂના નશામાં પતિએ પત્નીને પાઈપ વડે માર માર્યો હતો તે સમયે હાજર રહેલા પુત્રએ નસેડી પિતા ઉપર પાઈપ વડે તુટી પડયો હતો.…
View More દારૂના નશામાં માતાને માર મારતા પિતા ઉપર પુત્ર પાઈપ વડે તૂટી પડયોકો. સાંગાણીમાં SIRની ઓનલાઇન કામગીરી માટે ઓપરેટરની નિમણૂક કરવા મામલતદારને રજૂઆત
કોટડાસાંગાણી તાલુકાના શીક્ષકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી મામલતદાર કોટડા સાંગાણીને કોટડા સાંગાણી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એસઆઇઆર કામગીરી દરમિયાન શિક્ષક બીએલઓને પડતી મુશ્કેલી…
View More કો. સાંગાણીમાં SIRની ઓનલાઇન કામગીરી માટે ઓપરેટરની નિમણૂક કરવા મામલતદારને રજૂઆતકો.સાંગાણી આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર લોકાર્પણના વાંકે દર્દીઓ સેવાથી વંચિત
જૂની ઈમારતમાં 10 દર્દીઓની એકસાથે સારવાર કરવી મુશ્કેલ કોટડાસાંગાણીમા નવી આરોગ્ય કેન્દ્ર ની ઇમારત તૈયાર હોવા છતાં કાયેરત ન કરાતાં દર્દીઓને જુનાં કેન્દ્એ જવાની મજબુરી…
View More કો.સાંગાણી આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર લોકાર્પણના વાંકે દર્દીઓ સેવાથી વંચિતકોટડાસાંગાણીના નોઘરચોરા ગામે પોલીસ ફરિયાદનો ખાર રાખી બે ભાઇઓનો પરિવાર ઉપર હુમલો
કોટડાસાંગાણીના નોંઘણ ચોર ગામે અગાઉ થયેલી માથાકૂટ મામલે કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી બે સગા ભાઈઓએ દંપતીના ઘર ઉપર હુમલો કર્યો હતો. બન્ને શખ્સોએ ગીલ્લોલ…
View More કોટડાસાંગાણીના નોઘરચોરા ગામે પોલીસ ફરિયાદનો ખાર રાખી બે ભાઇઓનો પરિવાર ઉપર હુમલોકો.સાંગાણીના નવી ખોખરી ગામે સિંહણે ઘેટાં-બકરાંનું કર્યુ મારણ
સિંહણ વધુ જાનહાની ના કરે માટે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે કોટડાસાંગાણી તાલુકાના નવી ખોખરીમા એક મહિનાથી સિંહણે વીડીમા રહેઠાણ કરેલ હોય તેવું…
View More કો.સાંગાણીના નવી ખોખરી ગામે સિંહણે ઘેટાં-બકરાંનું કર્યુ મારણકોટડાસાંગાણીના રામોદ ગામે દુકાનમાંથી રૂા.1.42 લાખની ચોરી, ચાર શખસોની ધરપકડ
વેપારી દુકાન ખુલ્લી રાખી લઘુશંકા કરવા ગયો ત્યારે ચાર શખસો ટેબલના ખાનામાંથી રોકડ ચોરી ગયા હતાં કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે એગ્રીબીજ સેન્ટર દુકાનમાં ટેબલના ખાનામાં…
View More કોટડાસાંગાણીના રામોદ ગામે દુકાનમાંથી રૂા.1.42 લાખની ચોરી, ચાર શખસોની ધરપકડકો.સાંગાણીના રાજગઢ ગામે ગૌચરની જમીન ખુલ્લી કરાવવા મહિલાનું ઉપવાસ આંદોલન
છ દિવસથી ઉપવાસ શરૂ : અધિકારીએ ઉપવાસ છાવણીની મુલાકાત લઇ કાર્યવાહી કરવાનું આશ્ર્વાસન આપ્યું કોટડાસાંગાણી તાલુકાના રાજગઢ ગામે ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવે તેવી દુધી…
View More કો.સાંગાણીના રાજગઢ ગામે ગૌચરની જમીન ખુલ્લી કરાવવા મહિલાનું ઉપવાસ આંદોલન