કોડીનારના 61 વર્ષીય વૃદ્ધ અને જવાનોને શરમાવે તેવી સ્ફુર્તિ અને આત્મવિશ્વાસ ધરાવતા મહમદઅલી બાપુ રફાઈ ઉર્ફે દયાવાન બાપુ કોડીનારથી આજે રવિવારે સાંજે પગપાળા સાઉદી અરબ…
View More કોડીનારના અગ્રણી દયાવાન બાપુની મક્કા મદીના પગપાળા યાત્રાનો પ્રારંભKodinar
કોડીનાર ખાંડ ઉદ્યોગ આગામી સીઝનમાં ફરી ધમધમશે
છેલ્લા 10 વર્ષ થી બંધ પડેલી કોડીનાર તાલુકા ની જીવાદોરી સમાન શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ને પુન: શરૂૂ કરવા ખાસ સાધારણ સભા મળી હતી આ…
View More કોડીનાર ખાંડ ઉદ્યોગ આગામી સીઝનમાં ફરી ધમધમશેકોડીનારમાં ફાસ્ટ ફૂડના વેપારી યુવાન પર હુમલો કરનાર 6 ઝડપાયા
કોડીનાર ના છારા જાપા વિસ્તારમાં આવેલ જગદીશ ફાસ્ટ ફૂડ નામની દુકાનમાં ગઈકાલે ભર બપોરે હુમલો કરવાની ઘટનામાં ઈજા પામનાર ધ્રુવ દિનેશભાઈ સવનીયા એ આઠ શખ્સો…
View More કોડીનારમાં ફાસ્ટ ફૂડના વેપારી યુવાન પર હુમલો કરનાર 6 ઝડપાયાકોડીનારમાં દિન દહાડે ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓનો આતંક
દુકાનમાં તોડફોડ કરી, ઘરે પહોંચી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો કોડીનાર છારાઝાંપા વિસ્તારમાં આવેલ જગદીશ ફાસ્ટ ફૂડ નામની દુકાન ઉપર આજે બપોરે સામાન્ય બાબતનું મનદુ:ખ…
View More કોડીનારમાં દિન દહાડે ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓનો આતંકકોડીનારના વડનગરમાં CISF પ્રેકટીસ કરતા યુવાનનું હાર્ટએટેક થીમોત
કોડીનાર તાલુકાના ના વડનગર ગામ ના આહીર સમાજ ના તરવરિયા યુવાન નુ CISF ની પ્રેક્ટિસ કરતા હતા.ત્યારે જ હદય રોગ નો જીવલેણ હુમલો આવતા ભારે…
View More કોડીનારના વડનગરમાં CISF પ્રેકટીસ કરતા યુવાનનું હાર્ટએટેક થીમોતકોડીનારમાં હથિયાર સાથે ફોટો પોસ્ટ કરનાર શખ્સની અટકાયત
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ એમ.એફ.ચૌધરી નાઓએ હથીયાર સાથેના ફોટા વાયરલ…
View More કોડીનારમાં હથિયાર સાથે ફોટો પોસ્ટ કરનાર શખ્સની અટકાયતકોડીનારમાં આઠ વર્ષથી બંધ કરાયેલી રેલવેની સુવિધા શરૂ કરવા માંગ
કોડીનાર તાલુકાને જોડતી ગાયકવાડ સરકારના વખતની રેલવે સુવિધા બંધ કરી દેવાને આઠ-આઠ વર્ષના વાહણા વહી ગયા અને બંધ થયેલી રેલવે સુવિધા ફરીથી ચાલુ કરવા માટે…
View More કોડીનારમાં આઠ વર્ષથી બંધ કરાયેલી રેલવેની સુવિધા શરૂ કરવા માંગ